________________
સર્વોદય ને સરળ માર્ગ-સ્વાર્પણ
૨૩૫
ગૃહસ્થ સાધક જો પેાતાની પત્ની, કુટુંબાદિક વૈભવા કે પદાર્થોમાં મેાહસંબધ બાંધે તે પતન જ થાય. ખરી રીતે ગૃહસ્થાશ્રમને। હેતુ મેાહસબંધ બાંધવાને નથી, પણ કેવળ બ્યસબંધ બાંધવાના છે. કચ્સમધમાં પતન નથી, કારણકે તેમાં મેાહ કે ધેલછા ન હેાવાને કારણે વિશ્વની કાઇ પણ વ્યક્તિને ખાધા ન પહેાંચાડવા છતાં તે સમ્ધ નભી રહેવાના સંભવ છે. પણ મોહસંબંધમાં તેવું નથી. મેહસ ંબંધમાં તે એક વ્યક્તિને પેાતાના સ્વાર્થ સાધવા જતાં સમસ્ત વિશ્વના અહિતનીચે પરવા ન રહે એવું ઘણીવાર ખને છે, કારણ કે વ્યસ`ખધમાં જે વિવેકબુદ્ધિ જાગૃત હેાય છે એ મેહસંબંધમાં હેાતી નથી.
આટલું કહી પછી સૂત્રકાર કહે છે કે મે શેના ત્યાગ કર્યા છે, અને શા માટે કર્યા છે, એ ઉદ્દેશ ભૂલી જવાથી એ બન્નેમાંના કેટલાક સાધકો પુનઃ પૂવેગને વરા થઈ સાધના છેાડી દે છે. આમ થવાનાં કારણા બે છે. એક તા માહસંબધ શા માટે છેડચો છે તેની સ્મૃતિ ચાલી જવાથી મેાહસ`ખ ધ છેડવા એટલે પદાર્થા છેડવા એટલે સંકુચિત અર્થ થાય છે. પણ ખરી રીતે પદાર્થોના વિષચભાગની દૃષ્ટિએ ઉપયોગ કરવાનું છે।ડવું એટલેા એને વ્યાપક અર્થો છે. કારણ કે વાસનાથી જ્યારે પદાર્થાના ઉપયાગ થાય છે, - ત્યારે પદા લાભને બદલે હાનિ કરે છે, સંસ્કારને બદલે વિકાર વધારે છે, અને સુખને બદલે દુઃખ જન્માવે છે. આ ભાવનાએ જ એટલે કે ભાગની દૃષ્ટિએ, જે જે પદાર્થો વપરાય છે તે ત્યાજ્ય બને છે. આ સ્મૃતિ કાયમ રખાય તા પૂર્વ અધ્યાસા ( કામક્ષેાગથી સુખ મળે છે તેવા પૂર્વે પાધેલા સંસ્કાર ) જોર ન કરી શકે. અને સાધનાચ્યુત થવાનું બીજું કારણ પૂર્વ અધ્યાસાનું ખેંચાણ થાય ત્યારે તેમને શમાવવાના પુરુષાર્થીની ખામી છે. આ એ કારણેાથી પ્રતિજ્ઞાની જરૂરિયાત અનિવારૂપે સિદ્ધ થાય છે. તેાચે અહીં પ્રતિજ્ઞા એટલે પ્રાણના ભાગે પણ નિયમોમાં અવિચલ ટકી રહેવાને દૃઢ સંકલ્પ એટલેા જ અ લેવા. કારણ કે જે સાધકા પ્રતિજ્ઞાને જ ત્યાગ સમજી બેસે છે તે સાધકે પ્રતિજ્ઞા લીધા પછી અસાવધ બની જાય છે, અને શુદ્ધ હેતુથી શ્રુત થાય છે.
[૨] કેટલાક ભવ્ય પુરુષા, સંસ્કારી સાધકા, ધર્મ પામીને, ત્યાગ અંગીકાર કરી પ્રથમથી જ સાવધાન રહીને, જગતના કાઈ પ્રપચમાં ન ફસાતાં લીધેલી પ્રતિજ્ઞામાં દૃઢ થઈને વર્તે છે.