________________
૨૨૬
આચારાંગસૂત્ર
વર્ણવાયા છે. સંચિત એટલે એકત્રિત થયેલાં કર્મ કે જે હજી ઉદયમાં આવવા માટે તૈયાર થયાં હેાતાં નથી. પ્રારબ્ધ એટલે ઉદયમાં આવવાની તૈયારીવાળાં કર્મા કે જેમને આપણે ભાવિ તરીકે પણ ઓળખીએ છીએ, અને ક્રિયમાણુ એટલે વર્તમાન કરાતાં ક.
ઉપરનાં બન્ને સૂત્રેા પરથી જે જીવાત્મા કનેા કર્તા છે, તે જ કર્માનાં ફળાના ભેાક્તા છે એવા સિદ્ધાંત પણ ફલિત થાય છે. અને એથી પુનર્જન્મનું સહેજે સમન થઈ રહે છે.
[૮] એ ઇન્દ્રિયાદિ જીવા, સન્ની પંચેન્દ્રિયાદિ જીવા, જળકાયના જીવા, જળચર જંતુએ તથા પક્ષીઓ એ બધા એકમેકને (પરસ્પરને) દુઃખ આપતા રહે છે.
[૯] આ રીતે વિશ્વમાં મહાભય પ્રવર્તે છે.
[૧૦] સંસારમાં ફસાયેલા વાનાં દુઃખની કઇ પરિસીમા જ નથી. છતાંયે મૂઢ મનુષ્યા કામભોગામાં ક્ષણભંગુર શરીરના ( માની અર્થે પાપકર્મ આચરી પેાતાની
[૧૧] આટલું જોવા જાણવા સતત આસકત અની નિઃસાર અને લીધેલા મૃગજળ સમાન ) સુખતે મેળે જ દુ:ખી થાય છે.
નોંધઃ—પ્રથમ તે સૂત્રકારે ૮મા અને મા સૂત્રમાં “ जीवो जीवस्य भक्षक: ” એ માન્યતાની ભયંકરતા વર્ણવીને ઊંદર, બિલાડી, તરા, મૃગ, સિંહ એમ જે એકબીન જીવે ભક્ષણબુદ્ધિથી એકબીજા પ્રત્યે જીવે છે અને એથી જ પરસ્પર ભયગ્રસ્ત રહે છે એનુ કારણ અજ્ઞાન છે એમ સમજાવ્યું છે. જીવમાત્રમાં ભયનું એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન હેાય છે. તેનું કારણ તેના હૃદયમાં રહેલી હિંસકવૃત્તિ જ છે. જેટલે અંશે હિસકવૃત્તિ નષ્ટ થાય તેટલે જ અંશે તે જીવ નિર્ભય બને. આહસક જ નિર્ભય હોઈ શકે, અથવા તે। નિચ જ અહિંસા પાળી શકે. માનવ પાસે બુદ્ધિબળ અને રારીરરચના એવી સુંદર છે કેઃ તે પાતે નિચ ખની શકે. પરંતુ જ્યાં સુધી આસક્તિ અને પૂર્વગ્રહેાના પડદા આડા હેાય ત્યાં સુધી આત્મશ્રદ્ધા ક્યાંથી આવે ? મનુષ્ય જેટલા ભયભીત તેટલા જ તે વહેમી, લાલચુ અને પામર