________________
દ્વિતીય ઉદ્દેશક
સહૃદયના સરળ માર્ગ-સ્વાર્પણ
કર્મીને ધોવાના માર્ગમાં પૂર્વ બ્રહાના ત્યાગ સૌથી પહેલાં હાવા ઘટે, એવુ સૂત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં પ્રતિપાદન કર્યું, અને એ પૂર્વગ્રહાના ત્યાગ ઉપરાંત નવીન કાંઈક છે—જગતમાં તે જે માગે ચાલી રહ્યો છે તે કરતાં બીજો પણ કોઈ સુખના માર્ગ છે, એવુ ભાન તેને જીવનાનાં જીવન વીતી જાય તાયે થતું નથી. પરંતુ પૂ ગ્રહેને છેડી દેવામાંય બળની જરૂર પડે છે. કારણ કે જડના સસની જેટલી અસર હાય તેટલા પ્રમાણમાં જીવમાત્રમાં સ્થિતિસ્થાપકતાના સંસ્કારો રૂઢ થઇ ગયા હૈાય છે. માનવજીવન પ્રાપ્ત થવા પહેલાં જે જે ગતિઓમાંથી અને સ્થિતિમાંથી જીવ વિકસતા આવ્યા હાય છે તેમાં તેમાં તેને સ્થિતિસ્થાપકતાના પરિહાર કરવાની અનુકૂળતા, ચાગ્યતા કે તક મળી નથી હોતી. કારણકે ત્યાં ઔદ્ધિક વિકાસ કુંઠિત હોઇ કુદરતી નિયમને અનિચ્છાએ પણ