________________
આચારાંગસૂત્ર ઉપસ‘હાર
શક્તિની ઊણપ અને વિચારના અભાવ પૂગ્રહના પરિહાર કરતાં રોકે છે. પૂર્વગ્રહના પરિહાર વિના વિકાસનું દ્વાર ખૂલતું નથી. જ્ઞાની પુરુષના પદે પદે નવીનતા નજરે પડે છે.
૨૩૦
જે કઈં નિર્માણ થયું છે તે કર્માનુ પરિણામમાત્ર છે. જે ભય કે દુઃખ બહાર દેખાય છે, તેનું કારણ બહાર નથી. ખહારને પ્રતિકાર દુ:ખ અને ભય અન્નેને નોતરે છે. પૂર્વગ્રહેાના ત્યાગ સાધકની સાધનાનું પ્રથમ ખીજ છે. તે દ્વારા હૃદયશુદ્ધિ થાય છે અને અંત:કરણમાં જ્ઞાનનાં કિરણેા પ્રવેશી ઉત્તરા થાય છે. સંયમ અને ત્યાગ પ્રતિ પ્રેમ સ્પૂરે છે, અને ઉત્સાહ, પ્રેમળ ભાવ, સાવધાનતા, અપ્રમત્તતા તથા આસક્તિનાં દુ:ખદ પરિણામેાની પ્રતિક્રિયા દુ:ખ ભાગળ્યા વિના બીજી રીતે શક્ય નથી. એટલે ભૈ ને ધારવું જ રહ્યું. વિકાસને માર્ગ સરળ છે, તેાયે કેવળ ઝંખના સાંપડતા નથી. એ તે પુરુષાથે જ ફળે.
અને એ રીતે જે સાધક ઉપરના ગુણામાં પિષકવ થઈ સાધનામાં દૃઢ રહે છે તે જ સાધક આ સાધનામાં પાર ઊતરે છે.
એમ કહું છું.
ધૂત અધ્યયનના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા.