________________
૨૬
આચારાંગસૂત્ર
છે. ત્યાં તે ભિન્નભિન્ન પ્રકારનાં રૂપાને જુએ છે તથા વિવિધ શબ્દોને સાંભળે છે. અને તેથી તે આવી રીતે દેખેલી સ્વરૂપવતી વસ્તુ પર અને સંભળાયેલા મંજીલ શબ્દો પર માહિત બને છે, આસક્ત થાય છે. આ આસકિત એ જ સસાર છે.
આથી વિષયાને સંયમ એ વીતરાગની આજ્ઞા છે. જે સાધક વિષયામાં સંયમ નથી રાખતા તે વીતરાગની આજ્ઞાની બહાર છે. કારણકે ભાગામાં તૃપ્તિ નથી. છતાં આસકિતવશાત્ વારંવાર તે વિષયવ્યામૂઢ જીવ પ્રમાદી (ભૂલાને ભંડાર) બની તથા સનથી વિમુખ થઈ ગૃહસ્થાશ્રમમાં સંતપ્ત રહે છે અને ગૃહસ્થાશ્રમને પણ બગાડે છે.
નોંધ—વિષયાનાં દર્શનથી ગુપ્ત વિષયવાસના નગી ઊઠે છે; વિષચવાસના ઉદ્ભવવાથી ગાઢ આસક્તિ થાય છે; અને ગાઢ આસક્તિને પરિણામે જડતા આવે છે. જ્યાં જડતા છે, ત્યાં ચૈતન્યનો હ્રાસ છે અને સંસારની વૃદ્ધિ છે.
વીતરાગતા પ્રાપ્ત કરવાની સાધનાનો પ્રાર'ભ વિષચવિરક્તિથી થાય છે. આથી એ સાધના કરવી ને વીતરાગની આજ્ઞા આરાધવી એ બન્ને સમાન છે.
[૪] જખૂએ કહ્યુંઃ ગુરુદેવ ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રાકવાના સાધનરૂપ છે, એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી, પાણી અને અગ્નિ સિવાય આ વિશ્વમાં ઇતર જીવા કયા કયા છે, એમનું સંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરા
સુધ
સ્વામીએ કહ્યું: વનસ્પતિકાયના જીવાનું અહીં વન કરું છું. તેમની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પેાતાને સાધુ કહેવડાવનારા મનુષ્યા પણ વનસ્પતિકાયના મહાર ભદ્વારા વનસ્પતિના જીવા પર શસ્ત્ર ચલાવે છે અને તેમને તથા તેમને આશ્રયે રહેલા ક્રીડા, ઊધઈ અને એવા નાનામેટા કૈક જીવાને હણી નાખે છે.
[૫] તેથી ભગવાને ત્યાં આ જીવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં કેાઈ વંદન, માન, સત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણતે માટે
માનસિક