________________
આચારાંગસૂત્ર
નેવ–મોહસંબંધથી વિચાર અને વિવેકબુદ્ધિ નષ્ટ થઈ અસંયમ, કીર્તિ લાલસા અને હિંસાદિ દે કેમ સંભવે છે? એનું આમાં ચિત્ર છે.
[હે જંબુ ! (પરંતુ આમ સતત પ્રયત્ન કરવા છતાં જે અહિક અર્થપ્રાપ્તિ ન થાય તે “સગાંનું હું પોષણ કરીશ” એવાં અહંકારનાં વચનો નિષ્ફળ જાય છે) અને પહેલાં કે પછી તેના કુટુમ્બને જ ઉડું તેનું પોષણ કરવું પડે છે. અથવા માને કે કદાચ (અર્થપ્રતદ્વારા) કુટુમ્બીજનનું તે પોષણ કરે તો પણ (તેથી શું?) તેઓ કઈ તેને બચાવી શકનાર નથી તેમ તે પોતે પણ તેઓને બચાવી શકનાર નથી.
નેધ–કુટુંબના ઋણને બહાને જીવ મેહસંબંધ કેવી રીતે પિષે છે? એ આમાં સ્પષ્ટ કર્યું છે.
[૮] આવી રીતે પરિગ્રહભાવનાવાળા પુરુષો પિતાનું આવું અનર્થજન્ય ધન, આગળ ઉપર પિતાને અને પિતાના કુટુમ્બને કામ લાગશે એમ ધારીને સંગ્રહીત કર્યું જાય છે, પરંતુ અંતે એ તેમને પિતાને પણ રોગોની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી તેને ઉપભોગ પતે સુધાં લઈ શકતા નથી, તે ભવિષ્યની તો વાત જ શી ?
નોંધ –પુત્ર કે કુટુમ્બને અર્થે ધન ભેળું કરી આપવામાં જ માત્ર કર્તવ્યધર્મ પૂર્ણ થઈ જતું નથી. આપેલું ધન પણ જે સંસ્કારી ન હોય તે ધૂળમાં મળે છે. અને સંસ્કાર હોય તે નિર્ધનતા હેવા છતાં પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. એટલે તે સારું પરિગ્રહ વધાર્યો જવો એ કેવળ ભ્રમમૂલક માન્યતા છે.
[] આવે સમયે ધન પણ કામ લાગતું નથી. અને જેની સાથે તે વસે છે (જેને માટે અર્થસંગ્રહ કરે છે), તે સગાંઓ જ કંટાળીને પહેલાં કે પછી એને તરછોડી મૂકે છે, અથવા તે પોતે રેગથી કંટાળીને તેને જે છે અને કદાચ તેવું ન બને તે પણ હે જીવ! તે બધાં તને અને હું એને સગાને ક્કી બચાવી શકવાને સમર્થ નથી, એ વાત"પુનઃપુનઃ ચિંતન. મા તે
M], વળા પ્રવેક કાણું પેપિતાનાં સુખ અને દુઃખનાં પતે જ નિર્માતા અને ભકતાએ તેવું જાણુને તથા પોતાની ઉમ્મર