________________
સાવધાનતા
મારી પ્રા કે પ્રતિષ્ઠામાં ક્ષતિ પહોંચશે. એવીએવી સમાજૈષણા કે લેકેષણે ખાતર ડરીને જે પાપકર્મ નથી કરતા તેઓ આદર્શ ત્યાગી નથી. જ્યાં સમતા છે. ત્યાં જ ત્યાગ છે, જે ત્યાગમાં નિર્ભયતા અને સ્વાભાવિકતા નથી તે ત્યાગ વિકાસમાં ઉપયોગી નીવડતો નથી, એમ બતાવી સૂત્રકાર મહાત્મા સમભાવની સિદ્ધિ એ જ ત્યાગનું ફળ છે, તેવું આ સૂત્રમાં સમજાવે છે.
ત્યાગથી પદાર્થો પ્રત્યે તિરસ્કાર ન જમે, ઘણાયે ન જન્મે, આવેશન્યા કિંવા લાગણી જન્ય (માની લીધેલ) આનંદ પણ ન જન્મે, પરંતુ આત્માની સમતલતા જાગે, અને આ સમતલતા એ જ આત્માના સહજ આનંદનો યથાર્થ અનુભવ.
[૪] માટે આ જ્ઞાનવંત સાધક સમભાવ–આત્માના સમતોલપણાને પિતાનું સર્વોત્કૃષ્ટ ધ્યેય બનાવી કિંચિત પણ પ્રમાદ કદી ન કરે, અને આત્મરક્ષક તેમજ સદેવ પીર બની દેહને સંયમયાત્રાનું વાહન અને સાધન સમજી તેને ઉપયોગ કરે.
નેધ–કેટલાક ત્યાગી અને તપસ્વીઓ જેકે સ્વેચ્છાએ જ કઠિન તપશ્ચર્યાઓથી કિંવા શુષ્કવૃત્તિથી પણ પ્રસન્નતા જાળવી જીવી રહ્યા હોય છે. પરંતુ શુદ્ધ ચેય વિનાનું એકાંત દેહદમન જીવનમાં શુષ્કતા લાવી મૂકે છે. કિંવા વૃત્તિને પ્રબળ પ્રત્યાઘાત થાય, તે અશ્રદ્ધા જન્માવે છે. ભગવાન બુદ્ધદેવ જેવા કેક ઘોર તપસ્વીઓએ અતિ દેહદમન શુષ્ક જેવાં નીવડ્યાનો અનુભવ જગતને ખોળે કર્યો છે. એવું જ કંઈક સૂત્રકાર મહાત્મા અહીં સમજાવે છે. દેહપરને વિલાસ જેમ આત્મઘાતક છે. તેમ દેહ તરફની બેદરકારી પણ જીવનરસને ચૂસનારી નીવડવાનો સંભવ છે. આથી સાધનામાં આત્મરક્ષા અને હૈયે બન્નેને સામે રાખી દેહરૂપી સાધન વ્યવસ્થિત, સુઘડ, નિયમબદ્ધ સંચમી અને કાર્યસાધક નીવડે તે રીતે તેને જાળવી રાખવું એ સાધનાનું એક ઉપયોગી અંગ છે. અમુક હદ સુધી શરીરબળ સાથે મનોબળને પણ સંબંધ છે. એટલે શરીરની તદ્દન ઉપેક્ષા ન કરી શકાય. આ રીતે સાચસાધકની ગ્યતા અને સાધનનો સદુપયોગ એ ત્રિપુટીનું આબેહૂબ વર્ણન આપ્યું છે, અને એને સમન્વય સાધવાનું સૂચવ્યું છે.
[૫] સાધક અતિમહક કે સામાન્ય સઘળાં રૂપમાં વિરક્ત રહે. ને –શરીરરક્ષા માટે રસેપભગ એ આવશ્યક તત્વ છે, અને એ