________________
દ્વિતીય ઉદ્દેશક
અહિંસા અને ધ
સૂત્રકાર અહિંસાનું સ્વરૂપ બતાવી અહી ધમ અને વ્યવહારના મેળ સાધી કહે છે કે જયાં અહિંસા નથી ત્યાં ધ નથી.
ગુરુદેવ મેલ્યાઃ—
[૧] આત્માર્થી જંબૂ ! સાંભળ; જે આસવ ( કર્મબંધન )ના હેતુએ છે તે સંવર ( કર્યાં રેાવા )ના હેતુએ પણ થઈ શકે છે; અને જે ક ખપાવવાના હેતુએ છે તે કર્મ બંધાવાના હેતુરૂપ પણુ થઈ પડે છે.
[૨] અથવા તેા જેટલા કર્માં ખપાવવાના હેતુઓ છે, તેટલા જ કર્મ બાંધવાના હેતુઓ પણ છે. અને કર્મ બાંધવાના હેતુએ છે, તેટલા જ કમ' ખપાવવાના હેતુઓ પણ છે.
નોંધ:જ્યારે ધમાં કે વ્યવહારમાં નિમિત્તોને જ મહત્ત્વ અપાય, અને એ મહત્ત્વ પણ એટલું વધી જાય કે તેમાં ઉપાદાનને તે। લગભગ ભૂલી જ જવાય, ત્યારે ધમ જીવનવ્યાપી ક્ષેત્રને ખદલે કમ કાંડા, શુષ્કત્યાગ અથવા એવાં જ કઈ ખાદ્ય આચરણમાં સમાપ્ત થઈ જતા હેાચ એમ દેખાય છે. વાસ્તવિક રીતે જોતાં કમ કાંડા તા માત્ર નિમિત્તપૂરતાં છે, અને તેમના હેતુ ઉપાદાન ( અંતઃકરણસ્થિત સંસ્કારા)ની શુદ્ધિઅર્થે હાવા ઘટે. જે નિમિત્તો