________________
અહિંસા અને ધમ
ઉપમહાર
ક્ર બંધનને મુખ્ય આધાર કોઈ બહારનું સ્થાન, ક્ષેત્ર કે ક્રિયા પર નહિ, પરંતુ આંતરિક વૃત્તિ પર છે. બહાર દેખાતી કખ ધનની ક્રિયા પણ જ્ઞાની પુરુષાને કસવર કે કનરાના કારણભૂત બને છે.
૧૨૭
કર્મ બંધનનું કારણ સમજી સાધક પુરુષાર્થી અને મૃત્યુના ભય રાખવાથી મૃત્યુને જિતાતું નથી. નિ ય જ મૃત્યુને જીતે છે. વીર જ ક`ખંધને છેડી શકે છે, અને વ્યાપક અહિંસાને પણ તે જ પામી શકે છે.
પ્રગટ દશ્યમાન ધર્મો, મત, સંપ્રદાય કે પથે। અહિંસાના પ્રચાર માટે ચાન્નયા હેાવા જોઈએ. માત્ર માનવમાનવ વચ્ચે જ નહિ, પણ સમસ્ત વિશ્વના જીનેા સાથે પ્રેમની સાંકળ સાંધે તે ધમ. એવું જ્યાં ન દેખાય; ત્યાં માનવું કે એ ધ નથી, ધર્મના વિકાર છે. એ ધ વિકાર અધમ જેટલેા જ અન કારી નીવડે છે, માટે એને સર્વથા દૂર કરવાયેાગ્ય છે.
પરંતુ વિકૃત વિચારે કે વિકૃત માન્યતાઓનું ખંડન સત્યાી સત્યને જાળવીને જ કરે. સત્યાર્થીની શૈલી ખંડનાત્મક ન હોય, પણ મ`ડનાત્મક જ હાય. તેની કાઈ પણ પ્રવ્રુત્તિ વિવેકબુદ્ધિ, વચનમા અને અનુકંપાભાવથી વંચિત ન હેાય. એને અધમ પર તિરસ્કાર હોય, પણ અધમ કરનાર પર તે પ્રેમ જ હોય. યાાદના આરાધક કે સનાતન ધર્મા સાધક આટલું ધરહસ્ય ખરાબર વિચારે.
એમ કહું છું.
સમ્યક્ત્વ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયેા.