________________
સ્વાત ત્ર્યમીમાંસા
૧૮૩
સત્પુરુષની આજ્ઞાની આરાધવાની આવશ્યકતા સૂત્રકારે પ્રથમથી માંડીને ચોથા સૂત્ર સુધી કહી, હવે પાંચમાથી માંડીને આ ઉદ્દેરાના અંત સુધી તેઓ મેાહની મીમાંસા વર્ણવે છે.
સ્ત્રીમાહમાં રહેલું, સાધના સ્વચ્છ ંદી માનસ પર અસર કરનાર પ્રલેાલન અને એ સ્વચ્છંદી માનસમાં મુખ્ય ભાગ ભજવી શકે તેવી નાટકવૃત્તિએ વિકાસમાના પથિકને ડગલે ને પગલે ધનારું આવરણ તથા મહાસમ રાક્તિધરાને નમાવનારી શક્તિ છે. સાધકને સદ્ગુરુ તથા સત્સંગની અસરતળે સતત ગૃત રહેવાની જરૂરિયાત આ દૃષ્ટિએ છે. એમ ખતાવવા સૂત્રકાર હવે એ જ વસ્તુને બહુ ગંભીર રીતે અને ઊંડાણથી ચચે છે.
[૫] આત્માથી જમ્મૂ ! સાંભળ, દીદશી અહુજ્ઞાની, ક્ષમાવાન, પવિત્ર વૃત્તિવાળા, સદ્ગુણી અને સદા યત્નવત સાધકા સ્ત્રીઆદિ મેાહક પદાર્થો જોઈ વિચારે કે આ વસ્તુ મારું... શું કલ્યાણ કરવાની છે? આ સંસારમાં સ્ત્રીપ્રત્યેના મેાહ જ ચિત્તને અતિશય મૂંઝવનારા છે. આવી વારંવાર હિતશિક્ષા શ્રીશ્રમણભગવંત મહાવીરદેવે આપી છે તેનું ચિંત્વન કરે.
નોંધઃ—ચેાથા સૂત્રના ઉત્તરાર્ધમાં સાધક જીવનમાં ભૂલથી કે સહજ રીતે થયેલી હિંસાત્મક ક્રિયાને લગતા ઉલ્લેખ આપ્યા. અહીં વાસનાને ઉલ્લેખ છે. હિંસા લાલસાથી જન્મે છે. મેાહ વાસનાથી જન્મે છે. એ રીતે લાલસા અને વાસના અને ચિત્તવિકારાના અને સંસારના ખીજરૂપ છે. પરંતુ લાલસા કરતાંયે વાસના વધુ ખરાખ છે. લાલસાને પાતે કે પર જોઈ શકે છે. પણ વાસના ગુપ્ત હેય છે, અને ગુપ્ત રીતે રહીને જ એ વધુ ને વધુ ફૂલેફાલે છે.
દીર્ધદશી, જ્ઞાની, સહિષ્ણુ, પવિત્ર, ઉપચાગમય જીવનવાળા એ બધાં સાધકનાં વિશેષણા વાપરવાની પાછળ રહસ્ય છે. અને તે એ જાતનું છે કે આવી ઉચ્ચ કેાર્ટિને સાધક પણ જરા ગાલ અને એટલે કે વાસના આગળ પામર અને તે એનુંચે પતન થતાં વાર ન લાગે. જોકે વાસનાને સંપૂ ક્ષય ન થયા હોય ત્યાં સુધી વૃત્તિ પર સ્થાપિત થયેલા સાંસ્કારા, અબ્યાસા મનને પદાર્થો પ્રત્યે ખેંચી જાય છે એમ માનસશાસ્ત્રી વદે છે. પરંતુ મન ગયા પછી પણ તે ક્રિયાએરૂપે ન પરિણમે તે ખાતર આ સૂત્રમાં ચેતવણી છે.