________________
પંચમ ઉદ્દેશક
અખંડ વિશ્વાસ
ચેથા ઉદ્દેશકમાં સ્વાતંત્ર્યની મીમાંસા થઈ ગઈ. હવે અહીં સૂત્રકાર નવીન વાત ચચે છે કે – આ પ્રકરણમાં જે જે વિષયે વિચારાય છે તે પ્રત્યેક સાધકના જીવનમાં નિત્ય બનતા પ્રસંગેની બહારના નથી. પણ તે પ્રસંગને અવલોકીને તેમાંથી તેમણે અનુભવને લાભ લીધો હેતું નથી. છતાં પણ જ્યારે કઇ વિષય માનવની સામે રજ થાય ત્યારે તેની બુદ્ધિ જેટલી પાવરધી બની હેય, આત્મા પર તેની બુદ્ધિએ જેટલું આધિપત્ય જમાવ્યું હોય, એટલું બધુંય તે બુદ્ધિ ઉગ્ર બનીને કહી નખાવે છે, અને મનાવે છે કે આ તે મેં ઘણીવાર જોયું છે. વિચાર્યું છે અને અનુભવ્યું છે. પરંતુ આ વાત બરબર નથી. ખરી રીતે તે અનુભવમાં હોય છે વિવેકબુદ્ધિ અને અંત:કરણની સમન્વયજન્યાિ પછીના દઢનિર્ણયનું પ્રાધાન્ય. અને કલ્પનામાં હેય છે માત્ર મનોમય સૃષ્ટિનું એટલે કે પ્રાયઃ