________________
અખંડ વિશ્વાસ
૧૯૫
વિકલાનુ પ્રાધાન્ય. કલ્પના અને અનુભવ વચ્ચે મહાન અંતર છે. કલ્પનામાં પારકું પાતાનું મનાવાય છે. અનુભવમાં પેાતાનુ હાવા છતાંય પેાતાનુ' મનાવવાના આગ્રહ હાતા નથી.
અનુભવીમાં હે (શુદ્ધ જળના કુંડ ) જેવી ગંભીરતા તથા સમજીને સમાઈ જવા જેવી સહજતા હાય છે; પણ કલ્પનાવાળાની સ્થિતિ તેા અધૂરા ઘડા જેવી છે, જરા નિમિત્ત મળ્યું. એટલે છલકાય. જોકે કલ્પનામાંય દૃષ્ટિ કે અનુભૂત દૃશ્યોના અમુક અંશગત સંસ્કારો કારણભૂત તે હોય છે જ, પણ સરકારો કઇ મધા અનુભવજન્ય કે સાંગોપાંગ સત્ય હાય એવું મનતું નથી. સંસ્કારશાસ્ત્રાના અભ્યાસીઓ એમ વર્તે છે કે:--પર પરાગત, વાતાવરણગત અને ૬જિતુ એમ સંસ્કારોના ત્રણ ભે છે. માપદાદાથી ઊતરી આવેલા સ`સ્કારોને પરપરાગત સંસ્કાર કહેવાય છે, લગભગ જગતને ઘણેાખરા માનવવર્ગ આ રીતે વિચારેાના, માન્યતાઓના, ધનના અને ધર્મ ના વારસા પર જ જીવતા હોય છે. અને કેટલાક વવાતાવરણમાંથી સસ્કાર ખેચી જીવતો હોય છે. પરંતુ સ્વજિત એટલે કે પેાતાના અનુભવેલા જ સસ્કારો સંગ્રહેનાર તો જગતમાં અતિ વિરલ જ અંગ હાય છે.
અહીં સ્વસર્જિત સંસ્કારો કેળવવાની દિવ્ય પ્રેરણા છે. પરંતુ જગતના વિપુલ વાતાવરણમાં રસમસતા અને રાચતા સાધકને પોતે સંસ્કારમૂર્તિ એ ઘડી શકે તેવા કળાકાર છે, એ ભાન ત્યારે થાય કે જ્યારે તેને પેતામાં અટલ શ્રદ્ધા પ્રગટે. પરંતુ જે સાધકોને માત્ર પ્રશ્નો જ કરવા ગમે છે, તેમને તે એ શ્રદ્ધા કેવી રીતે જાગે? એના માર્ગ મતાવતા
ગુરુદેવ મેલ્યાઃ—
[૧] અહા સાધકા ! આ તરફ જીએ; જેમ કાઈ એક જળા