________________
અખંડ વિશ્વાસ
૨૦૧
""
જ સત્ય છે એવું માને છે ખરા, પણ તેમાંના કેટલાએક જ અંત સુધી તેવા વિશ્વાસ ટકાવી શકે છે. કેટલાએક તેા પહેલાં શ્રદ્ધાળુ હાય છે, પરંતુ પછીથી સંશયી બની જાય છે. કેટલાએક શરૂઆતમાં દૃઢ વિશ્વાસુ હેાતા નથી. પરંતુ પછી અનુભવથી ટિચાઈ ને શુદ્ધ શ્રાવત બને છે. અને કેટલાએક કદાગ્રહી જીવા તેા પ્રથમ કે પછી પણ તેવા જ અશ્રદ્ધાળુ રહે છે. જે સાધકની શ્રદ્ધા પવિત્ર છે, તેને સમ્યક્ કે અસમ્યક્ દેખાતાં તત્ત્વા સમ્યગ્ રૂપે જ પરિણમે છે.
નોંધઃ—અહીં શ્રદ્ધાળુના ચાર વગેર્ગો પાડી સૂત્રકાર એ કહેવા માગે છે કે:ઘણીવાર સાધક પેાતાના મન પર પરાણે શ્રદ્ધાને આરોપ લાવવા મથે છે. ને ઘેાડીવાર તેને લાગે છે કે હવે હું શ્રદ્ધાળુ થઇ ગયા છું. પણ આવા સાધકની શ્રદ્ધા સાંગેાપાંગ ટકી રહેતી નથી. બીજાના કહેવાથી કે બહારનાં દેખાવ, આ ણુ, રાગ, મેાહ કે વાસનાથી જે શ્રદ્ધા આવે છે, તે ખરી રીતે તે સાચી શ્રદ્ધા જ ન ગણાય.
શ્રદ્ધા ગુણથી જન્મે છે, અને ગુણને સંબંધ અંતઃકરણ સાથે છે. શ્રદ્ધાનું સ્થાન મુખ્યત્વે હૃદય છે. તે કાઈ આવેશ લાગણીથી નહિ પણ સદ્દબુદ્ધિથી આવે છે. આવી શ્રદ્ધા કદી નષ્ટ થતી નથી. એટલે શ્રદ્ધાને ઇચ્છનાર સાધક પ્રત્યેક પદાર્થોના આકાર પર માત્ર ન જોતાં પદાર્થોના ગુણા તરફ નજર કરતાં શીખે. પદાર્થ માત્રમાં તેને જ ગ્રહણ કરી તે ઉન્નત અને.
સદ્ગુણૢાના અંશે! હાય છે.
જેની વિવેકબુદ્ધિ શકે એટલી હજી
અહીં સૂત્રકાર એક બીજી વાત એ કહે છે કે ગુણદોષામાંથી હંસની જેમ કેવળ ગુણા જ ગ્રહણ કરી વિશદ્ ન થઇ હેાય, તેએ જો વિકલ્પેામાં ન ઝૂ...ચવાતા હેાય તે તેમની બુદ્ધિ વહેલી કે મેાડી સંપૂર્ણ નિર્ણયાત્મક બની શ્રદ્ધાને પરિપકવ બનાવી શકે છે. પરંતુ જે કેવળ વિાની ગડમથલમાં જ ગમખ્યા કરે છે, તેવા સાધકા તે પ્રથમ કે પછી પણ એવા ને એવા જ અશ્રદ્ધાળુ રહે છે. આ પરથી એ ફલિત થયું કે વિપે।ને એક ચા બીજી રીતે દૂર કર્યે જ છૂટકા. ઊલટ માગે જનાર કરતા ઊભા રહેનાર યેચથી વધુ નજીક છે એમ લેાકેાક્તિ છે, પણ તે ખરાબર નથી. વિકલ્પવાન ગતિ કરતા દેખાય છે તેાયે એ ગતિ ઊંધતાના