________________
૧૮:
આચારાંગસૂત્ર
ચેાાય, અને એ ચેાજાનું પણ અને વ્યક્તિને અનિવાર્ય અને પણ તેટલી ભૂમિકાએ સ્વાભાવિક જે બન્ને દંપતી હેાય તે જ તે આકર્ષણને જીરવી શકે અને આદર્શ ગૃહસ્થાશ્રમી બની શકે.
પણ ત્યાં આકર્ષણના હેતુ રારીરકલ્પાય છે, ત્યાં એ આકર્ષણ નથી; પણ કેવળ મેાહ છે. મેહ એ વિકૃતિ છે, છતાં જ્યારે એને આણુના નામનું એઠું આપવામાં આવે છે ત્યારે તા એ વિકૃતિ વધુ વિકારી બને છે. અને આવાં સ્રીપુરુષે લગ્નથી તેડાઈ ઉન્નત ભાવનાની એકતા કરવા મથે છે, પણ તેએના આશયની અશુદ્ધિના કારણે તેમ થવું અશકય નીવડે છે. અહીં સામાન્ય માહ કરતાં સ્ત્રીમેાહની વિશેષતા એટલા માટે બતાવાય છે કે પદાર્થમેહ અને શ્રીમહમાં ઘણા ભેદ છે. પદાર્થ માહમાં આત્માના દિવ્ય અને ઉદાર સ્વરૂપને ભૂલવાનું મને છે ખરું, પટ્ટા' જેટલી જ સકુચિતતા પેસે છે એ પણ ખરું. પરંતુ તેની કાળમર્ચાદા બહુ દી નથી. પદાર્થાની વિવિધતામાં જ્ઞાનના અંશે પણ બદલવાની શકયતા છે. સ્ત્રીમેાહમાં તેવું નથી. સ્ત્રીમેહમાં તે જ્ઞાનના અશે! ઉપર જ આવરણ આવે છે. એટલે જ એ વધુ વિકૃતિ છે. વાસના અને લાલસાનું તારતમ્ય ખૂબ ચિંતનીય છે.
મેાહથી કોઈ એક વ્યક્તિ એક શરીરમાં મૂંઝાયેલી દેખાય ત્યારે એમ માની લેવાય છે કે તે અમુક વ્યક્તિ પર માહાયેલ છે. પરંતુ એમાં દૃષ્ટિની ભૂલ છે. જ્યાં વ્યક્તિના વ્યક્તિત્વને ખદલે વ્યક્તિનાં ખાખા ઉપર મૂંઝાવાનું હોય ત્યાં વ્યક્તિમાહ પણ ન જ સંભવે. જે એક ખાખાને દેખીને મૂંઝાય છે તે ખીન્ન ખાખાને દેખીને મૂઝાવાના જ છે. ભલે એ દેખાવાની શકયતાના અભાવે પ્રત્યક્ષ ન દેખાય.
આ રીતે એની મૂંઝવણ વધતી જવાની. ગ્રીનતિ અને પુરુષન્નતિ વચ્ચેની આ મૂંઝવણ યુગેયુગે સુધી અણઉકેલાયેલી પડી છે. આણુ અને મેહના અણુઉકેલે જ સ્ત્રી અને પુરુષ એકબીજાને જોતાં જ ચમકે છે, અગેાપાંગ જેવા લલચાય છે, આવેગિત થઈ જાય છે. આ સ્થિતિ એટલે મેહુ અને મૂંઝવણની પ્રતીતિ આપતું ખાદ્ય ક્રિયાત્મક પ્રતિòિમ. મૂંઝવણ અને આકર્ષણને ભેદ ન સમજાય ત્યાં સુધી એકપત્નીવ્રત કે બ્રહ્મચર્યની સાધના માટેના ખાદ્ય ઉપચારા કેવળ ઉપચારરૂપ બને ખરા. પણ ઉપચારો અમુક