________________
આચારાંગસૂત્ર
નોંધઃ—એટલી ઉચ્ચ કાટીએ ગયેલા નિરાસક્ત સાધકાને એ સાધનાના માગે અનેક પ્રકારનાં સાનુકૂળપ્રતિકૂળ નિમિત્તો આવી મળે છે. તેવે વખતે પ્રતિકૂળ નિમિત્તોમાં શાંતિ જાળવવી એ તેમને અસુલભ નથી પણ સાનુકૂળ નિમિત્તા સહેવાં એ અતિઅતિ કઠિન છે. આ અફાટ વિશ્વમાં અનેક પ્રકારની ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિએ પડી છે. અને તે આવા સાધકને સહજ પ્રાપ્ત થાય છે. પ્રથમ તા જગકલ્યાણના નિમિત્તે તે તેના ઉપયાગ કરવા પ્રેરાય છે. પરંતુ ઊંડે ઊ ંડે રહેલું આસક્તિનુ ખીજ એક ચા ખીન્ન પ્રકારે પેાતાનાં માન, પ્રતિષ્ઠા કે વિલાસ પેાષવા તરફ તેનુ વલણ કરી દે છે અને એવા કૈક ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા યેગી સાધકાનાં પણ પતન થઇ ન્તય છે. આ એક વિશ્વસાગરની ધમરી છે. તે ધમરીમાં સપડાયેલા સાધક મેળવેલા આવ્યાત્મિક જીવનને કેટલીક વાર નાશ કરી નાખે છે.
૧૭૨
એથી જ આ સૂત્રમાં કહ્યું છે કે કેવળ મેક્ષ એટલે કે ઇચ્છામાત્રથી મુક્તિ તરફ લક્ષ્ય રાખે. પછી તે ઈચ્છા શુભ હે। કે અશુભ હે। એ આસક્તિના રૂપમાં પરિણમ્યા વિના રહેવાની નથી, એ નિશ્ચય છે. ખરી ખૂબી તે એ છે કે ઇચ્છા પે।તે ક્ષણિક હાવા છતાં હું તારું સાઘ્ય છું, કામ્ય હું એમ કહી સાધકના મનને મનાવવાના, ઠગવાને સતત પ્રયત્ન કરી રહી હેાય છે. સાધક બિચારા તે વૃત્તિની વાતને અંતઃકરણના નાદ તરીકે ઓળખી ભૂલની પરપરા વધારતા જાય છે. પછી પિરણામ શું આવે? તે સહેજે પી શકાય તેમ છે. આથી કાઇ પણ ચેચ રાખવાની ભાંજગડમાં પડવા કરતાં નૈસર્ગિકતામાં સર્વાણું થઇ જવું એ જ મેાક્ષના સરળ ઉપાય છે. અને તે સિવાયની બીજી પ્રવૃત્તિમાં આખુ જગત ઢળતું હેાય તેચે પાતે ન ઢળવાની શક્તિ કેળવવી તે પુરુષાર્થી છે. સાધકની નગૃતિની આ મર્યાદા ચિંતનીય છે. ખીજી વાત ઉપરના સૂત્રમાંથી એ પણ ફલિત થાય છે કે ખીન્ન સાધકા મેાક્ષમા`થી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હેાય અને બહારના જગતની પૂન્ત કે પ્રતિષ્ઠા મેળવવા કિંવા પેાતાના સેવકા વધારવા પાછળ મચી રહ્યા હેાય તેાયે તું એમનુ એ બધું તેઈને ગભરાઇશ નહિ તથા ખોટું કે અંધઅનુકરણ કરવા પણ પ્રેરાઇશ નહિ. તું માત્ર તારા પેાતાનાં કર્માંબધનાથી મુક્ત થવાના એક જ માર્ગ સામે જોયા કરી પથ કાપ્યું જજે,
[૧૦] સમયજ્ઞ જંબૂ! આવા સાધા આ પ્રમાણે કના સ્વરૂપને જાણીને “દરેક જીવનું સુખ અને દુ:ખ અલગ અલગ છે”, એમ