________________
તપશ્ચર્યાના વિવેક
૧૩૯
નોંધઃ—ચારિત્ર્યશાલી પુરુષનું વાતાવરણ જ તેમની આંતરવૃત્તિની પવિત્રતાની સાક્ષી પૂરે છે; હૃદય પવિત્ર થાય એટલે વનમાં પવિત્રતા જ આવે એમ કહી સૂત્રકાર બે વાતા કહી નાખે છેઃ (૧) કેટલીકવાર પૂર્વક માની નવીન પુરુષાર્થથી કેટલાંક સાધકા દૂર રહે છે તેમને તત્ત્વદર્શીનું આ દૃષ્ટાંત આપી પ્રેરણા આપે છે. (૨) જેએનું વન સુંદર અને સાચું હોય છે. તે જ તત્ત્વને સમજ્યા છે એમ માનવું.
[૮] માટે અહે। સાધકા ! તમે પણ અહારના પ્રતિબધા કાપી પાપકમેથિી પર થઈ મેાક્ષ (કબંધનથી મુક્ત થવા ) તરફ લક્ષ્ય રાખી સાધનામાં આગળ ધપેા.
નોંધઃ—મહારના પ્રતિબધા કાપવા એટલે કે પરિગ્રહ તથા વિષયેાથી દૂર રહેવું. વૃત્તિવિજયની વાત કરવાથી રખે કાઈ ખાદ્ઘત્યાગની આવશ્યક્તા ભૂલે ! માટે અનેકાંતી મહાત્મા બાહ્યત્યાગની મહત્તા ચાદ કરી આપે છે.
[૯] કરેલાં કર્મોનું ફળ અવશ્ય મળે જ છે. આમ જાણીને તત્ત્વજ્ઞ સાધકેા કર્મ બંધનના હેતુઓથી હ ંમેશાં દૂર રહે છે.
નોંધઃ—ક્રિયાના કર્તાને જ ક્રિયાનું ફળ ભાગવવું પડે એ કર્મના સિદ્ધાંત છે. અને એ કાયદામાં કોઈને માટે કરોાયે અપવાદ હેાતા નથી. જેવું જે કરે તેવું તે ફળ પામે જ, એ સિદ્ધાંત તરફ સદા લક્ષ રાખી એટલે કે નાની કે મેટી પ્રત્યેક ક્રિયાના પરિણામને ઊંડાણથી વિચારી સાધક ને ક્રિયામાત્રમાં વિવેકબુદ્ધિ ધરાવતા થઈ જાય તે! તીવ્ર મધન પડે તેવાં કર્મ કરતા તેનું અતઃકરણ તેને બચાવી લે છે.
[૧૦] જે સાધકા ખરેખરા વીર, સપ્રવૃત્તિમાં “ પ્રવનાર, નાનાદિ ગુણામાં રમનાર, હંમેશાં ઉદ્યમવંત, કલ્યાણ તરફ લક્ષ્ય ધરનાર, પાપથી નિવૃત્ત થયેલા અને લેાકને યથા પણે જોનાર હતા, તે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર એમ બધી દિશાઓમાં રહીને પણ સત્યને જ વળગી રહ્યા હતા.
નોંધઃ— સૂત્રમાં સત્યની કડકતા અને સત્ય પાછળ વળગી રહેવાની દૃઢતા ખતાવી છે. સત્ય એ સબ્યાપક છે. સત્યની સાધના અમુક જ સ્થળે થાય એવું કઈ બંધન સત્યને હેતું નથી. અને આ સત્યને ખરાખર સમજી કે