________________
૧૫૫
ચારિત્ર ખીલવવાના ઉપાયે આવી મળે છે, તે ભાગવ્યે જ છૂટકા છે, અને એવેા નિશ્ચય કરી ધૈર્ય ધારણ કરવું રહ્યું.
[૬] આ શરીર વહેલું કે મારું પણ અવશ્ય છૂટવાનું અથવા તૂટવાનું. કારણ કે તે અશ્રુવ ( અનિયમિત ), અનિત્ય, ક્ષણભંગુર, વધવાઘટવાના સ્વભાવવાળું અને નાશવંત છે જ. માટે હું સાધકા ! આ દેહસ્વરૂપને અને આ દુર્લભ અવસરને ફરીફરી વિચારા.
નોંધઃ—અહીં સૂત્રકાર સમભાવ શી રીતે જળવાય તેને લગતા વિચારો આપે છે. રારીર નાશવંત છે, એટલે એ ચાલી જશે; તેવા ભચમાં સાધક વિહવળ ખનીને ભાન ભૂલે, અાગૃત–પ્રમત્ત બને, એનું સાધનપૂરતું મહત્ત્વ ભૂલીને સાચ્ચ માની બેસે અને વિલાસી બને, તેાયે પતનને નેતરે. પણ સૂત્રકાર કહે છે એ દેહના સ્વરૂપને અને દુ^ભ અવસરને ક્રીડ઼ી વિચારે.
દેહના સ્વરૂપનું જ્ઞાન એટલે દેહ મળવાના મૂળકારનું જ્ઞાન. આ જ્ઞાન થતાં સહેજે સમજાશે કે દેહની નશ્વરતા એટલે દેહનેા નાશ નહિ,. પણ દેહનું પરિવર્તન. માત્ર એના સાધનનેા જ ફેરફાર, એને! નહિ. જેને માત્ર આટલું દેહ સંબધી જ્ઞાન થાય તેને મૃત્યુની ભીતિ સહેજે ટળી જાય. અને નિચ અને.
અને અવસર આળખવા એટલે એક પળ નિર્ક નથી એમ માની અપ્રમત્તતા જાળવવી તે. આવા જ્ઞાની અને અપ્રમત્ત સાધક પણુ દેહની શુશ્રુષા કરશે જ. પણ તે માત્ર દેહને સાધન સમજીને, આત્માનું રક્ષણ કરીને, દેહને સાચવશે; આત્માને વેચીને કે હણીને નહિ.
[૭] જે સાધક ઉપર પ્રમાણે શરીરનું સ્વરૂપ .તથા અવસર વિચારીને એવાં ચેતનનાં જ્ઞાન, વિજ્ઞાન, સુખ, આનંદ ઇત્યાદિ ગુણામાં રમનારા હાય છે, તેવા નિરાસક્ત ત્યાગી સાધકને અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી.
નોંધઃ-પહેલા સૂત્રેામાં દેહની નશ્વરતા બતાવી. જે દેહ પાતે જ નાશવંત હાય તે સ્વાભાવિક માગે છે કેઃ–સુખ કે આનંદ આસક્તિને લઈને દેહાર
નાશવંત છે તે દેહથી મળતું સુખ ક્ષણિક કે છે. પરંતુ આ સૂત્રમાં તે એમ કહેવા આપવાને દેહને સ્વભાવ જ નથી. વિષયેાની