________________
આચારાંગસૂત્ર
[૭] અહે। જંબૂ ! આ જગતમાં કેટલાંક એવાં ( અજ્ઞાની ) પણ પ્રાણીઓ હોય છે કે જેઓ ભૂત ભવિષ્યકાળના બનાવેા (પ્રથમ હું કોણ હતા, હમણાં કોણ છું, મારું શું થશે, વગેરે જીવનને ઉપયાગી બાબતે)ને યાદ કરતા નથી. અને આ જીવાત્મા પર જડકની અસરથી શું શું થયું, અને શું શું થવાનું છે, તે વિચારતા પણ નથી. વળી કેટલાક તા એમ જ માને છે કે આ આત્માને જેવું સુખ કે દુઃખ થઈ ગયું તે જ ભવિષ્યમાં થવાનું છે.
૯૪
નોંધઃ—ઘણા સાધકા બુદ્ધિ હૈાવા છતાં વિચારણા જ કરી શકતા નથી, વિચારણાની તક લેતા નથી કે પૂર્વાચાસાને વશ હેાવાથી તે તક મળતી નથી. જે કહા તે, પરંતુ ખરી વાત એ છે કે તેમને નવીન વિચારણાને અભાવે જ માર્ગ મળવા મુશ્કેલ અને છે એવું અનુભવાય છે. ઘણીવાર એક જ વિચારનું કિરણ ધાર નિદ્રામાંથી જાગૃત કરવા માટે ખસ થાય છે. એટલે સૂત્રકાર વિચારની આવશ્યકતા ખતાવે છે. અને કેટલીકવાર વિચાર થવા છતાં કર્મોના અચળ કાચદાના અવિશ્વાસ કે તેની પદ્ધતિની પૂર્ણ સમજણ વિના જે સ્પષ્ટ માર્ગ મળતા નથી તે બતાવી વિચારની સાથે શ્રદ્ધા અને ઊંડા મનનની આવશ્યકતા પણ સમાવે છે.
[૮] પણ તત્ત્વજ્ઞ (તથાગત) પુરુષે તેમ નથી કહેતા કે માનતા. (તે તે એમ કહે છે કે કર્માંની પરિણતિ—પરિણામ વિચિત્ર હોવાથી કર્માનુસારે સુખદુ:ખ થવાનાં.) માટે પવિત્ર ચારિત્રવાળા મહર્ષિ સાધકે એ પૂર્વોક્ત વસ્તુને યથા વિચારીને કબ'ધનાના ક્ષય કરવા જોઇ એ.
નોંધઃ—અહીં કર્માંના અચળ કાયદાનું પ્રતિપાદન છે. કના સિદ્ધાંત, ગીતાજી પણ કહે છે, કોઈ ઈશ્વર કે શક્તિ પર અવલંખિત નથી, પણ સ્વાભાવિક છે. માનસિક, વાચિક કે કાયિક કાઈ પણ એવી ક્રિયા નથી થતી કે જેનું પિરણામ ન હેાય. એટલે યિા દ્િવતિ' એ સિદ્ધાંત સર્વવ્યાપક અને સનાતન સિદ્ધ થાય છે. પણ જગતના માનવા કર્મોના અચળ કાચદાને શુદ્ધ સમજણે સ્વીકાર કરતા નથી. શુદ્ધ સમજણપૂર્વકના સ્વીકાર થયા ત્યારે જ ગણાય કે જ્યારે એ ભાનપૂર્વક જીવન વણાતું હોય. ઘણીવાર એવું બને છે કે કર્માનું રિણામ સાક્ષાત ન દેખાય. એક માણસ દુષ્ટ કર્મી કરતા હેાય છતાં સુખી