________________
૧૦૪
આચારાંગસૂત્ર
શેાધન વૃત્તિઓના વિરામ સિવાચ સુલભ નથી, અને વ્રુત્તિઓના વિરામ તે વૃત્તિઓના અભ્યાસ વિતા જાગે નહિ. આથી કૃત્તિઓના અભ્યાસની ચોજનાઅર્થે જ ધ સંસ્થાપકા ધર્માંતત્ત્વનું નિરૂપણ કરે છે અને કહે છે.
આ પથી જે સત્યાર્થી હશે તે વિવિધ પદાર્થોના છીછરાપણાના બાહ્ય સ્વરૂપને જાણવાની માથાફેડમાં ન પડતાં, પટ્ટાના આંતિરક મૂળ સ્વરૂપની જાણ માટે પ્રયત્ન કરશે, અને તે ખાતર જીવનનાં જીવને સમાપ્ત થાય તયે તેની મૂળ ચાવીની જ શેાધ કરશે; અને એકદ્રારા એટલે આત્મારા આખા અનંત વિશ્વને જાણી લેશે. આ શેાધમાં ધર્માંતત્ત્વ અદ્ભુત સહાય કરે છે. છીછરાપણામાં ભ્રમણ ન કરાવતાં વસ્તુના મૂળસ્વભાવની ચાવી ોધી આપે તે જ ધર્મ. જૈનદર્શન ધર્મની વ્યાખ્યા પણ એ જ આપે છે, કે વસ્તુને સ્વભાવ એ જ વસ્તુને ધર્મ.
[3] પ્રમાદીને સર્વથકી ( સર્વ પ્રકારે ) ભય હાય છે. અપ્રમાદીને ( યાંય કાઈ તરફથી) ભય હાતા નથી.
નોંધઃ—પણ સર્વજ્ઞ થતાં સુધી એટલે કે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થતાં સુધી સાધકને સાધનાનાં સ કાળમાં અપ્રમત્ત રહેવાનું છે. રખે કોઈ સાધક સાધનાને સિદ્ધિ માની ગાફલ બની જાય! તે ખાતર ફરીથી સૂત્રકાર મહાત્મા અપ્રમત્તતાની આ સૂત્રમાં ચાદી આપે છે. અનુભવ પણ એમ જ કહે છે કે તે વૃત્તિની ઠગાઈમાં સાધક બેદરકાર બની નય, તેા અતિ પુરુષાર્થથી પ્રાપ્ત થયેલું ફળ પણ ક્ષણવારમાં ગુમાવી બેસે. અને એવાં દૃષ્ટાંતા પણ ઓછાં નથી. આથી પ્રત્યેક સાધક અપ્રમત્તતાને સતત બળવી રાખે.
વળી સૂત્રકાર અહીં એક બીજી વાત કહી દે છે તે એ કે પ્રમાદ અને ભ્રય પ્રશ્ને સહચારી છે. પ્રમાદ એટલે આત્મસ્વરૂપની સ્ખલન!—આત્માની શક્તિને અવિશ્વાસ જાગવા તે. જેને આત્મવિશ્વાસ નથી, તે કદી કાઈ પણ ક્ષેત્રમાં નિચ તુ બની શકે, ન રહી શકે. ત્યાં વહેમ, જડતા, દંભ એ બધુંચે નભે, અને ત્યાં મ, વ્યક્તિત્વ, સ`ચમ કે ત્યાગ ન ટકે, એ વાતની અનુભવ પણ સાક્ષી પૂરે છે.
[૪] જે એકને નમાવે છે, અનેકને નમાવે છે, તે એકને નમાવે છે.
તે અનેકને નમાવે છે; અને જે