________________
આચારાંગસૂત્ર
વિશ્વત્વમાં વ્યક્તિત્વને સમપી દેવાનો પુરુષાર્થ એ ત્યાગીની સાધના. જેમ નિર્ઝરિણી સાગરમાં મળી ગચા પછી પેાતાની સ્વાદિષ્ટતાના રોચક ગુણનીચે અર્પણતા કરે છે, અને સ્વ અને પર જેવું એને કશું રહેતું નથી, તેમ ત્યાગી સાધક પદાર્થો પ્રત્યેની પેાતાની માલિકી, મમત્વ, અહત્વ ઇત્યાદિનો ત્યાગ કરી વિશ્વમાં અર્પણ કરે છે, અને ત્યાં એ સમસ્ત ચૈતન્ય સાથે ચૈતન્યસ્વરૂપે એક્તા અનુભવે છે. વ્યક્તિરૂપે ભિન્નભિન્ન હેાવા છતાં આ સ્વ અને આ પર એવી તેની ભેદબુદ્ધિ વિરમી જાય છે. હવે મહાસાગર જેવા મહાવિશ્વમાં એક નાનું સરખું આંદેલન પણ તેને અજાણ–અવેધ નથી; એટલે જ એ વિશેષ જાગૃત રહે છે. વિશ્વની પ્રત્યેક ક્રિયા સાથે તેનો સુમેળ છે એમ એ વદે છે, એટલે જ તે મન, વાણી અને કર્મથી સત્યના પ્રયોગા કરી વિશ્વમાં મૂકે છે.
૯૦
હવે તેને કાઈ પણ ચેષ્ટા વિશ્વથી ગુપ્ત રાખવાનુ રહેતું નથી. જે પિંડે છે તે જ બ્રહ્માંડમાં છે, જે પેાતામાં છે તેવું જ સત્ર છે એવા એને અપરક્ષ અનુભવ થવા માંડે છે. આ અપક્ષ અનુભવ એટલે અહિંસાની પરાકાષ્ટાનો સહજ થતા અનુભવ.
[૩] આત્માથી શિષ્ય ગુરુદેવને સંખેાધીને પૂછ્યુ કે ખીજાતી કે પરસ્પરની શરમથી દબાઈ ને કે અધીન બનીને કેટલાક સાધકા વૃત્તિમાં પાપ હાવા છતાં પાપકર્મ કરતા દેખાતા નથી, તેા તેને ત્યાગ કહી શકાય ?
ગુરુદેવ !
આસપાસના સંયેાગાને
ક્રિયારૂપે
ગુરુદેવ ખેલ્યાઃ પ્રિય શિષ્ય ! ત્યાં તે સમતાની ઉપેક્ષા છે. જ્યાં લાકૈષણા છે, ત્યાં સમતા ટકે જ શી રીતે ? કારણ કે સમભાવને સબંધ આત્મા સાથે છે માટે સાચા સાધક સમભાવથી જ આત્માને પ્રસન્ન રાખે.
નોંધ:—વિશ્વ સાથેનું એકચ એટલે પિવ યુદ્ઘ જોવિદ્યું નારનોયમ્ નાચરળીયમ્ | જગત શું કહે છે? કેમ ચાલે છે? તેની રાહેરાહે ચાલવામાં ડહાપણ છે. એવી દૃષ્ટિ નહિ. બેંકે કેટલાક ત્યાગી સાધકો પણ આવું માની પેાતાનું ગાડું ગમડાવ્યે જાય છે. અને માહ્ય રીતે એ પૂર્ણ ત્યાગી પણ દેખાય છે. છતાં ખીજાની એટલે ખીન્ત ગૃહસ્થાની શરમથી, પરસ્પરની એટલે સાધકાની પેાતપેાતામાં શરમ લાગવાથી રખે આ ક્રિયા જોઈ ખીન્તએ મને નિર્દેશે, કે