________________
34
સબ ધમીમાંસા
જરાવસ્થા જોઈ. તે વખતે તે પ્રાણી ર્મૂિઢ બની જાય છે. ( કશું સૂઝતું નથી, એ વાતને ખૂબખૂબ વિચાર. )
',
નોંધ:-યોવન અતિ ચંચલ છે. થાડા જ દિવસેા પહેલાં જેનાં અંગમાં યુવાનીની મસ્તી અને આંખમાં યુવાનીનું નૂર હોય તે જ ઘેાડા દહાડા જતાં હીન, દીન અને ક્ષીણુ ખની નય છે. યુવાન વય જ ચૈતન્યવિકાસ સાધવાની સાધનાનું વય છે. તે ગયા પછી જરાવસ્થામાં શરીર પણ પરવરી સમું બની રહે છે.
[૪] વળી જરાવસ્થાવાળા તે વૃદ્ધ જેની સાથે વસે છે. તે જ સગાં વૃદ્ધાવસ્થામાં એને તરાડે છે, કિવા તજે છે. અથવા તે, તે પેતે પેાતાના કુટુમ્બીએની નિંદા કરવા મંડી પડે છે; કિવા કુટુમ્બને નિરાધાર બનાવી પરલાકપ્રયાણ કરી જાય છે. સારાંશ કે, હે જીવ! તે કુટુમ્બ તને દુઃખમાંથી બચાવનાર કે આશ્રય આપનાર નથી, અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવા સમર્થ નથી. વળી દવયમાં તે આ જીવ હાસ્ય, ક્રીડા, મેાજશાખ કે શણગારને લાયક પણ રહેતો નથી.
નોંધ:- અહીં જે ક્ષેત્રમાં જીવ જોડાયેલાછે એ ક્ષેત્રને લગતી વાસ્તવિક વિચારણા છે.
[૫] હે જખુ ! એમ જાણી ધીર અને ધીમાન પુરુષ . આ ઉત્તમ. અવસર પામીને તુરત જ વિચારમાર્ગની અભિમુખ થઈ સંયમી અને છે, ઘડીભર પણ પ્રમાદ કરતા નથી. કારણ કે તે જાણે છે કે આ સમય, યૌવન અને વય એ બધું ધસારાબંધ ફૂચકદમ કયે જાય છે. ( આવી વિચારણાથી આસક્તિ ધરે છે. )
[૬] પણ જેએ આવેા વિચાર નથી કરતા, તેએ અસંયમથી જીવવા માટે આતુર બની ગાફલ થઈ વિશ્વમાં કાઈ એ નથી કર્યું તેવું હું કરીશ એમ સથી સરસાઈ મેળવવા માટે કૈક પ્રાણીઓને ભેઢે છે, મારે છે, કાપે છે, લૂંટે છે, પ્રાણવિાં બનાવે છે, તેની લક્ષ્મી ઝુંટવી લે છે ત્યાદિ અનેક પ્રકારે મન, વાણી અને કર્મથી પેાતાના પ્રસંગમાં આવતા વેાને ત્રાસ આપતા રહે છે.
*