________________
દ્વિતીય ઉદ્દેશક
ત્યાગમાર્ગની આવશ્યક્તા
ક માગે ગ્રહણ કરવાથી વિભાવિકતા ટળે? તેના પ્રત્યુત્તરમાં હવે સૂત્રકાર ત્યાગમાર્ગની આવશ્યક્તા સમજાવે છે. વ્રતની આમાં વિચારણુ સહેજે સમજાય છે. પહેલા સૂત્રમાં અહિંસા શા માટે એ બતાવ્યું છે. કેઈ પણ સાધક કે જે વિશ્વનું એક અંગ છે, તે પ્રમત્ત બની વિશ્વનાં બીજા કેઈ પણ પ્રાણુને પીડીને પોતાને વિકાસ ન સાધી શકે. જે સુખ પોતે વાંચ્છે છે તે બીજાને પણ જોઈએ છે. બીજાને દુ:ખે પિતાનું સુખ ન સાધી શકાય, આમાં વ્યક્તિ અને સમાજને શું સંબંધ છે તેનું આબેહૂબ બયાન છે.
વ્યક્તિના વિકાસમાં સમાજનું પણ હિત છે જ, પછી તે પ્રત્યક્ષ હોય કે પક્ષ હાય ! કારણ કે વ્યક્તિત્વની પરાકાષ્ઠા સુધી વ્યક્તિ અને વિશ્વને સંબંધ રહે જ છે. આ વાતની –એટલે કે વિશ્વબંધુત્વભાવભર્યા અહિંસાના ઊંડા સિદ્ધાંતની–ઉપેક્ષા કરીને કેઈ ગૃહસ્થ કે ત્યાગી સાધક પિતાને વિકાસ ન સાધી શકે.
ગુરુદેવ બાલ્યા – [૧] આત્માર્થી શિષ્ય ! (૧) આ સંસારમાં નું જન્મ અને જરાનાં દુઃખેને જે ! (૨) તને જેમ સુખ પ્રિય છે તેમ જ આખા