________________
ત્યાગમાર્ગની આવશ્યકતા
૮૩
નોંધઃ-પ્રમાદ અને આસક્તિ જ હિંસાનું મૂળ છે. પ્રમાદી કે આસક્ત ગમે તેવી ક્રિયા કરતાં પણ કખ ધન કરવાનો જ, એવે! અહીં આશય છે. કારણ કે આસક્તિને પેાષવાથી ચૈતન્યમય અશેામાં જડતા ભળે છે. જડતા વધવાથી નિચતા વધે છે, વૃત્તિ ડેાર થાય છે, ખીજાના પ્રાણના ભેગે પણ તેને મા સૂઝે છે અને બીજાના દુઃખમાં પણ તે આન ંદ જુએ છે. એવા ક્રૂર મનુષ્યા જ્ઞાનીની દૃષ્ટિએ ખાળ ગણાય છે. તેમના સંગથી પેાતાના દોષા સાધકને સાધનામામાં સ્થિર ન થવા દે, એવે સંભવ ગણાય. કારણ કે આંદોલનોની અસર વ્યાપક હાય છે, માટે દુષ્ટ આંદોલનોથી સાધકે ખચતા રહેવું ઘટે. [૪] આથી ખરા તત્ત્વદર્શી સાધક પેાતાના પરમધ્યેયને અનુલક્ષીને આવા અપાયેાથી ( ખાધક કારણેાથી ) ચેતતા રહી પાપકર્મો કરતા નથી.
[પ] પણ હું ધીર પુરુષા ! તમે મૂળક તથા અગ્રકના ભેદને વિવેકબુદ્ધિથી સમજો. એમ કરવાથી કર્મોના પરિચ્છેદને અનુભવી તમે સહજ નિષ્ક દર્શી—નિષ્કર્મો બની જશેા.
નોંધઃ પાપક શબ્દથી પાપક્રિયા એટલે જ પરિમિત અર્થ ઘટાવવાનો સામાન્ય રીતે સ્વભાવ થઈ પડે છે, એટલા ખાતર સૂત્રકાર મહાત્મા પેાતે જ પાપકની વાસ્તવિક વ્યાખ્યા સમજાવતાં કંહે છે, કે “કમાં બે પ્રકારનાં છે: મૂળ કર્મ અને અગ્રકમ.’
કેટલીક વખત ક્રિયા પરથી જ ધમ કે અધમ ની વ્યાખ્યા બાંધી લેવાતી હોચ છે. સૂત્રકાર અહીં કહે છે કે તેમ નથી. ક્રિયા પેાતે એકાંતધમ અધયુક્ત નથી. (૧) જે ક્રિયા પાછળ આસક્તિ હોય છે તે જ મૂળક એટલે મેાહનીય ક—મૂળિયાંવાળી આસક્તિપૂર્વકની ક્રિયા; (૨) અને અગ્રકર્મી એટલે મેહનીયથી ઇતર કર્મો કે જે ક્રિયા પાતે ભલે શુભ કે અશુભરૂપે દેખાતી હાય, પર ંતુ જેની પાછળ આસક્તિ ન હેાય; તે મૂળિયાંવાળી નહિ, પણ કેવળ અગ્ર એટલે ટાચવાળી ક્રિયા કહેવાય. આવી ક્રિયાએ જ્યાં સુધી સાધકજીવન છે ત્યાં સુધી રહેવાની જ; પણ તેમની પાછળ આસક્તિ નહિ હેવાથી તેવી અગ્રકવાળી ક્રિયાઓમાં આત્મવિકાસ રુંધાતો નથી, એટલું જ નહિ પણ તેવી ક્રિયાઓને લીધે ખંધાતાં કર્મોનો અંત પણ શીઘ્ર આણી શકાય છે. એવા ભેદજ્ઞાનના અનુભવ પછી જ સાધક વિધિનિષેધાના રહસ્યને ઉકેલી શકે