________________
આચારાંગસૂત્ર
[૨] માટે બુદ્ધિમાન પુરુષ ઉચ્ચપણાના હર્ષ કે (નીચપણાને) રાષ ન કરે. અને બધા જીવાને સુખ પ્રિય છે એમ જાણી સૌ સાથે વિવેકપૂર્વક વ્યવહાર કરે. વળી એ યાદ રાખે કે જીવ પોતાના પ્રમાંથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, "ઠાપણું, કૂબડાપણુ, વાંકાપણું તથા કાબરાપણું વગેરે પામે છે; અનેક યાનિમાં જન્મ ધરે છે; અને અનેક પ્રકારના ભયંકર સ્પર્ધા (દુઃખા)ની યાતના વેઠે છે.
ચંદ
નોંધઃ——ઈશ્વર, શક્તિ કે ખીજું કઈ કાપ કરીને નુદાંજુદાં દુ:ખ આપે છે તેવું કશું નથી. જીવાત્મા પાતે પેાતાની જ ભૂલાથી દુ:ખી થાય છે. આથી ભવિષ્યમાં ભૂલ ન થાય તે રીતે વિવેકપૂર્વક જે રહે છે તે સ્વયં કુદરતની કૃપા મેળવી શકે છે. આસક્તિ કે ફળના મેાહ રાખ્યા વિના સત્કર્મ કરવાની સામાં પ્રેરણા છે. [૩] આ જાતની ક રચનાના સ્વરૂપથી અજાણ જીવાત્મા આ સંસારમાં રાગથી પિડાઈ ને અને અપકીર્તિને પામીને જન્મમરણના ચક્રમાં ફસાતા રહે છે.
[૪] ક્ષેત્ર તથા પદાર્થોમાં મમત્વવાળા દરેક જીવને જીવન અને સુખ અતિ પ્રિય લાગે છે. છતાં કર્મોના પરિણામે એને મરણ અને દુ:ખ બન્ને સહેવાં પડે છે.
[૫] કદાચ શુભ કવશાત્ તેવા માળવેાને વિવિધ પ્રકારનાં વસ્ત્રા, મણિ, આભૂષણ, સુવર્ણ અને સ્ત્રી આદિ પદાર્થો મળે તેાય એને મેળવીને એમાં જ તેઓ સતત આસક્ત બની રહે છે.
નોંધઃ- જ્યાં આસક્તિ છે, ત્યાં સુખદ સાધનાની હાજરી હાય તાય માનસિક દુ:ખ તે છે જ.
[૬] એવા સંપૂર્ણ બાળ અને મૂઢ બનેલા જીવા વિપર્યાસ પામીને એમ અતા ફરે છે કે ‘ આ જગતમાં તપશ્ચર્યાં, યમ કે નિયમ કશાયે કામનાં નથી.
2
નોંધ:-ઇંદ્રિયદમન, મનેાદમન, સંચમ એ બધાં આત્મવિકાસનાં મુખ્ય અને ઉપયાગી અગા છે. એમના પાલનથી શારીરિક અને માનસિક ત દુરસ્તી રહે છે; અને શરીર અને મન સ્વસ્થ રહેવાથી વિકાસમામાં આગળ વધી
';