________________
ચતુર્થ ઉદ્દેશક
ભેગોથી દુ:ખ શા માટે?
કામગથી આસક્તિ, આસક્તિથી કમબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ અને દુર્ગતિથી દુખ; આ રીતે કામગ એ દુઃખનું મૂળ છે.
ગુરુદેવ બોલ્યા:[૧] હે જં! કામભોગની આસક્તિથી રોગો ઉત્પન્ન થાય છે.
નોંધઃ–વિષય તરફની ગાઢ આસક્તિને કારણે ચિત્તતાપ સતત રહ્યા કરે છે. ચિત્તગ્લાનિને લીધે સ્થાના સ્થાન કે નીતિઅનીતિને ખ્યાલ કર્યા વગર એ જીવ વિષય મેળવવા અર્થે ઝાવાં મારવા મંડી પડે છે. એવા પ્રયત્ન, કુસંગ તથા ચિત્તગ્લાનિને પરિણામે શારીરિક રગે પણ અવશ્ય જન્મે છે અને એ રીતે ‘મોને રોગમય’ સૂત્ર સાર્થક થાય છે.
[] એવે વખતે જેની સાથે તે વસે છે તે સ્નેહીઓ જ તેને અવગણે છે. અથવા (સેવાશુશ્રુષા ન થતાં) તે (રેગિક) તેમને અવગણે છે.
સેંધા એવા જીવની બેટી પ્રવૃત્તિથી કે રેગથી સ્નેહીઓનો સ્નેહ સુકાઈ જાય છે અથવા તો એના પ્રત્યે અણગમે જાગે છે.
[૩] વળી કદાચ નેહીઓ સ્નેહાધીન રહે તો પણ તેઓ તેને રક્ષણ કે શરણ આપી શકનાર નથી. અને તે જ રીતે તે પોતે પણ