________________
પ૪
આચારાંગસૂત્ર
કેપ ન કરે. થોડું મળ્યાથી તેની નિંદા ન કરે, અને નકાર કરે તો ત્યાંથી તુરત જ પાછો વળે. અને આપે તો પણ તુરત જ પિતાને સ્થાને પાછો વળે.
નેધ–આ સૂત્રમાં સંચમાર્ગે સાધનોનો ઉપયોગ કરવામાં દોષ નથી એમ સૂચવી ભેગ અને ઉપયોગનો ભેદ બતાવ્યો છે. છતાં સંચમીને સાધનો મળે કે ન મળે, તેય રાગ કે દ્વેષ ન થાય અને સમતા રહે એ એના સંચમની કસોટી છે. બીજી પ્રજાની ફરજ છે કે સંચમીને ઉપયોગી સાધનો પૂરાં પાડવાં; પણ પ્રજા એ ફરજ ચૂકે, તોય સાચો સંયમી એનું દુઃખ મનમાં ન લાવે, તેમજ સંયમનાં સાધનો મેળવવા માટે ગૃહસ્થના અતિસંસર્ગમાં ન આવે. રિ૦] મુનિરાજ આવું મુનિત્વ પાળે.
ઉપસંહાર ભાગ અને ઉપયોગ બનને ભિન્ન વસ્તુ છે. એક આસક્તિ વધારે છે, બીજું આસક્તિ ઘટાડી સંયમનાં દાન કરે છે. એકમાં સ્વચ્છેદ છે, બીજામાં વિવેક છે. એથી જ ભેગે દુઃખજનક બને છે, ને સંયમ સુખપ્રેરક બને છે.
એમ કહું છું. લકવિજય અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયો.