________________
સૂક્ષ્મ અહિંસા
૩૫
[] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવા વિવેક હાતા જ નથી. જે અહિંસક રહેવા માગે છે તેને જ આ વિવેક હાય છે.
*
[૮] ઉપર કહ્યા પ્રમાણે છ જીવકાય ( છ પ્રકારના જીવા)ની હિંસાથી કર્મબંધન થાય છે તે જાણવા છતાં જેએ આવા આચારમાં રમતા નથી અને આરભાદિ (હિંસક) કાર્યોમાં આસક્ત હાવા છતાં · અમે સંયમી છીએ' એમ ખેલે છે તથા સ્વચ્છદાચારી થઈ આર્ભમાં તલ્લીન થઈ રહે છે તે આઠે કર્મોનાં બંધન બાંધે છે.
નોંધઃ—આસક્તિ આઠે પ્રકારનાં કષ્ણધનનું મુખ્ય કારણ છે.
યોગ્ય પાપકર્મને ચરવું નિહ
[૯] માટે સંયમધનવાળા સાધકે સાવધાન અને સમજવાન થઈ તે આવા ન વા ન કરવા ચા [૧૦] એમ જાણીને બુદ્ધિમાન પુરુષે છ કાયના જીવાની હિંસા કરવી નહિં, કરાવવી નહિ અને કરનારને અનુમેાદન પણ આપવું નહિ. આવા આરંભમાં જેને સંપૂર્ણ વિવેક હાય તે જ આરંભત્યાગી મુનિ કહેવાય છે. ઉપસ‘હાર
વનું અસ્તિત્વ, કબ ધન અને મુક્તિ ઇત્યાદિ તત્ત્વા ખતાવી તથા જીવનવિકાસ સારુ વિચાર, વિવેક અને સંચમ એ ત્રણ અંગેનું વર્ણન આપી આ અચચનમાં ભાવહિંસાથી છૂટવાના સફળ અને સરળ ઉપાયાનું નિદર્શન કર્યું છે. કારણ કે, અહિંસા એ જ એક પ્રકારને સંચમ છે. અથવા ત્રીજી રીતે એમ પણ કહી શકાય કે અહિંસા માત્ર સંચમથી જ સાધ્ય છે. કોઈને પ્રત્યક્ષ મારવું એ દ્રવ્યહિંસા છે અને અવિવેક, માનસિક દુષ્ટતા, વેરકૃત્તિ, ઈર્ષ્યા વગેરેને આશ્રય આપવા તે ભાવહિંસા છે. ભાવહિંસા દ્રવ્યહિસામાં પરિણમે છે, અને એમ આત્મપતન થાય છે.
કારણ કે જીવમાત્ર પાતારૂપ છે, તેથી ખીજાને હણવાથી પેાતે જ હણાય છે. વાસનામાં બંધ છે અને વિરતિમાં મુક્તિ છે. તે ભાવના આપી, નાનાંમેાટાં બધાં પ્રાણીઓમાં ચૈતન્ય છે માટે સૌ તરફ અનુકપા રાખા; પ્રેમની પરા માંડા; વિવેકથી જીવા અને વિકાસપથમાં આગળ ધપેા.
એમ ભગવાન મહાવીરના વિશ્વમ ધૃત્વને સંદેશ આપતા શ્રી સુધ સ્વામી જંબૂસ્વામીને ઉદ્દેશીને અધ્યયનને અંતે ખેલ્યા કે, એમ કહું છું. એ પ્રમાણે શસ્ત્રપરિના નામનું પ્રથમ અધ્યયન પૂર્ણ થયું.