________________
સપ્તમ ઉદ્દેશક
વાયુકાય
ગત છ ઉદ્દેશકમાં પૃથ્વી, જલ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસકાયનું વર્ણન કર્યું. આ પ્રકરણમાં વાયુકાયના છાને ઉલ્લેખ છે. સામાન્ય રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વસ એ કમ હેય છે, પરંતુ બીજા ની અપેક્ષાએ ભિક્ષુ સાધકદ્વારા પણ હાલતાં ચાલતાં કે બીજી ક્રિયાઓ કરતાં વાયુકાયની હિંસા થઈ જવી અશક્ય પરિહારરૂપ હાઈ વાયુકાયનું પ્રકરણ અંતિમ રાખવામાં આવ્યું છે.
ગુદેવ બોલ્યા :-- [૧] જે માનસિક અને શારીરિક વેદનાને ચિકિત્સક હેય છે, તે સમર્થ આત્મા સૂક્ષ્મ હિંસાને પણ અહિતકર જાણીને વાયુકાયના જીવોની હિંસાને પરિહાર કરી શકે છે.
કારણ કે હે જંબૂ! જે પિતાને થતાં સુખદુઃખનું બરાબર નિદાન કરે છે, તે જ બીજા જીવોને થતાં સુખદુઃખનું નિદાન કરી શકે છે. અને જે બીજા નાં સુખદુઃખની લાગણીને જાણી શકે છે. તે જ પોતાની લાગણીને સમજી શકે છે. કારણ કે પોતે અને પર એ બન્ને પરસ્પર સમાન છે.
નેવ–પોતાનું ચૈતન્ય અને અન્ય જીવોનું ચૈતન્ય એકસરખું . કર્મોની અસર પણ ઓશવના સ્વરૂપમાં સૌ ને તેવા જ રૂપે થતી રહે