________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આવા ખુલાસાને માન્ય રાખવામાં આવે, તે પણ • બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તા પછી શ્રી અભયદેવસૂરિજીએ અગીરેય અંગસૂત્રેાની ટીકાઓની રચના નહિ કરતાં, માત્ર નવ જ અંગસૂત્રોની ટીકાઓની રચના કેમ કરી ?? આવા પ્રશ્નના ઉત્તરમાં જશે એવી કલ્પના કરવામાં આવે કે નવ અંગસૂત્રોની ટીકાઓને રચ્યા પછી તરતમાં જ તેઓને લાહીવિકારની બીમારી થઈ હતી, એટલે એ અંગસૂત્રોની ટીકાઓ લખવાનું કાર્ય તેમનાથી નહિ બની શકયુ હાય ’–તા એ કલ્પના ખાટી કરે તેવી છે; કારણ કે-નવ અંગસૂત્રોની વૃત્તિને બનાવ્યા પછી, તે વૃત્તિઓને મહા શ્રુતધર આચાર્યાદિએ શેાધી અને તે વૃત્તિએની સંખ્યાબંધ નકલા થઈ ગઈ, તે પછીથી જ શ્રી અભયદેવસૂરિજીને લેહીવિકારના રાગ થયા હતા. વળી એ લેાહીવિકારના રાગ તે પાછા થાડા જ વખતમાં મટી ગયા હતા અને તે પછી સુન્દર આરાગ્યવાળા બનેલા શ્રી અભયદેવસૂરિજી વર્ષો પર્યન્ત જીવ્યા હતા; તા, તે મહાપુરૂષને જો બાકીનાં એ અંગસૂત્રેાની વૃત્તિએ મનાવવી જ હેાત, તેા તે મનાવવાના તેમની પાસે પૂરતા સમય હતેા.
४४
આમ છતાં પણુ, જો એમ જ કહેવામાં આવે કે પાછળથી શ્રી અભયદેવસૂરિજી ગમે તે કારણસર માકીનાં બે અગસૂત્રોની વૃત્તિને રચવાને માટે ઉત્સાહિત નહિ અન્યા હાય.’–તા પણ એ ખૂલાસા તદ્દન પાંગળા ગણાશે; કારણ કેજો શ્રી અભયદેવસૂરિજીને માત્ર નવ અગસૂત્રો ઉપર નહિ પણ અગીઆરેય અંગસૂત્રો ઉપર વૃત્તિઓની રચના કરવાની