________________
૧૨
શારદા રત્ન
કાજૂરોકા માર આમ ખેલ્યા કરતા હતા. સન્યાસીનું આ વાકચ આ ત્રણે બેનાએ સાંભળ્યું અને ખંધબેસતી પાઘડી પહેરી લીધી. આ જોગીડા શુ' ખાલી રહ્યો છે? ત્રણે બેનાને એના ઉપર ગુસ્સા આવ્યા, પણ એ તા પાણી ભરીને ચાલી ગઈ. ત્રણમાં વચ્ચે ક્ષત્રિયાણી હતી. તેને “ખિચલીકેા જૂત્તકા માર” આ શબ્દો સાંભળતા ખૂબ ક્રોધ આવી ગયા. તેણે તે ઘેર જઈને એટલા પર માટીનું ખેડુ પછાડયું, તેના પતિ પૂછે છે કે પગ છે શું ? આટલેા બધા ગુસ્સા શા માટે કરે છે ? તને શુ થયુ ? અરે! તમારા ક્ષત્રિયપણામાં ને પુરુષપણામાં ધૂળ પડી, પણ જે બન્યુ હાય તે વાત કર.
અમે ત્રણે બેનપણીએ કુવે પાણી ભરવા ગઈ હતી. ત્યાં કુવા કાંઠે એક સન્યાસી બેઠા હતા તે બાલતા હતા કે “ અગલી ભી અચ્છી, પિછલી ભી અચ્છી, ખિચલીકા જૂત્તે કા માર” આ શબ્દો સાંભળીને ક્ષત્રિયનું લેાહી ઉછળ્યું. તેનું શૂરાતન ઝળકી ઊઠયું. તેણે પત્નીને કહ્યું, તું ગભરાઈશ નહી. હું ત્યાં જાઉં છું. સંન્યાસીને મારીને તેનું માથું લઈ ને આવીશ. મા ક્ષત્રિય તા ગયા. ત્યારે પણ સન્યાસી તા એ જ ખાલ્યા કરતા હતા. ક્ષત્રિય યુવાને ચારે બાજુ નજર કરી પણ એટલામાં કોઈ દેખાયું નહિ. ત્યારે તે સન્યાસી પાસે જઇને પૂછે છે. તમે આ પ્રમાણે કેમ ખેલ્યા કરે છે? સન્યાસી કહે હું કાઈ ને કંઈ કહેતા નથી. મારા આત્માને ઉપદેશ આપુ છું. “ અગલી ભી અચ્છી ” એટલે ખાળપણુ સારું. કારણ બાળક સાવ નિર્દોષ હાય છે. તેનામાં માયાકપટ હતુ` નથી, તેથી બાળપણ સારું. ઘડપણમાં જોમ-શક્તિ હાતી નથી, તેથી તે પશુ સારૂં, પણ યુવાનીમાં ઇન્દ્રિયાના ઘેાડા બેફામ દોડે છે તેના પર જો બ્રેક નહી લગાવીએ તે યુવાની નરકમાં લઈ જાય, માટે હું કહું છું કે “ ખિચલીકા જીોકા માર આ શબ્દો સાંભળીને ક્ષત્રિય બચ્ચાના ક્રોધ શાંત થઈ ગયા. તેણે સંન્યાસી પાસે સત્ય વાત રજુ કરી અને પાતે તેનું માથુ ઉડાવવાના ભાવથી આવ્યા હતા તે બદલ તેમની માફી માંગીને ઘેર ગયા. તેના મનમાં પશ્ચાતાપ થયા કે જો મે* એક સ્ત્રીના કહેવાથી સન્યાસી મહાત્માનું શીરા ઉડાડયું હોત તે હું કેવા પાપ બાંધત ? મારી શી ગતિ થાત ? ટુંકમાં આત્માની કમાણી કરવા માટે પણ યુવાની એ જ સાચી માસમ છે.
,,
આજે ચાતુર્માસના પ્રારંભના દિન છે. વીતરાગની આજ્ઞામાં વિચરતા જૈન સંતા જેને જ્યાં ચાતુર્માસ જવાનું હશે તે સ્થળે આજે બધા સ્થિર થઈ જશે. મેાડામાં મોડા આજે તેા ચાતુર્માસના સ્થળે પહોંચી જશે. તે આ મંગલ દિવસેામાં શું કરવું નિર્ણય કરી લેજો. આ ચાર મહિના રાત્રિèાજન ન કરવુ, કંદમૂળના ત્યાગ, બ્રહ્મચર્ય નું પાલન, વીતરાગ વાણીનુ શ્રવણ, રેજ એક સામાયિક કરવી ને જેમ બને તેમ પાપથી પાછા વળવુ. વર્લ્ડ અવસરે
તેના
ૐ શાંતિ