________________
પ૦
શારદા રત્ન સૂયગડાંવંગ સૂત્રના સેળમાં અધ્યયનમાં નિર્ગથે કેને કહેવાય તેની સુંદર રજુઆત કરી છે. પ્રસ્થવિ નિજ ને વિઝ યુદ્ધ સંઝિનો, સુસંગતે, સુમિતે, ગુલામરૂપ, आयवायपत्ते, विऊ दुहओ वि सोयपलिच्छिन्ने णो पुया सक्कार लाभट्टी धम्मट्ठी धम्मविऊ, ળિયા પરિવને ચિંચો તે વર વોલાણ નિત્તિ વળે છે જે સાધક પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપથી રહિત હોય, સમિતિ યુક્ત, જ્ઞાનાદિયુક્ત, અક્રોધી, અમાની, રાગદ્વેષ આદિ જે જે કર્મબંધના હેતુઓ છે તે તે દેથી રહિત, અપ્રતિબદ્ધ વિહારી, નિયાણા રહિત, સદા દમિતેન્દ્રિય, છોડવા ગ્ય દેને ત્યાગ કરે, ને ગ્રહણ કરવા યોગ્ય ગુણોને ગ્રહણ કરે, પરિષહ ઉપસર્ગોને સમભાવે સહન કરનાર, નિર્દોષ આહારને ભોગવનાર, શુદ્ધ નિર્મળ ચારિત્રવાન, મોક્ષમાર્ગમાં સ્થિત, પદાર્થોના સ્વભાવને જાણનાર, આશ્રવ દ્વારોને રોકનાર, પ્રોજન વિના શરીરની ક્રિયા નહિ કરનાર, ઇન્દ્રિયો તથા મનને વશ રાખનાર, પાંચ સમિતિથી યુક્ત, શત્રુમિત્રમાં સમભાવ રાખનાર, આત્મ સ્વરૂપના જાણનાર, સમસ્ત પદાર્થોને સસ્વરૂપ જાણનાર, વિદ્વાન, સંસારમાં ઉતારવાના માર્ગનું દ્રવ્ય તથા ભાવથી બંને પ્રકારથી છેદન કરનાર, પૂજા તથા સત્કારના લાભની ઈચ્છાથી રહિત, ધર્મની ભાવનાવાળા, ધર્મના તત્વને જાણનાર, ક્ષમાર્ગ સન્મુખ સમભાવે વિચરનાર, જિતેન્દ્રિય, મુક્તિગુમનને વેગ્ય, શરીર પ્રત્યે મમત્વ રહિત આવા ગુણોથી યુક્ત સાધુને નિર્ગસ્થ કહેવાય. રાગહેલાં બંધનને ગ્રંથિ કહે છે. તે ગ્રન્થિને તેડનાર સાધકને નિર્ગસ્થ કહે છે.
- આ અધ્યયનમાં દુઃખનું કારણ શું છે ? તે બતાવતા પ્રથમ ગાથામાં ભગવાન બેર્યો છે કે
जावन्तऽ विज्जापुरिसा, सम्वे ते दुक्ख संभवा ।
સુષ્પત્તિ વાતો , સંafમ મids | ઉ. અ. ૬ ગા. ૧ જેટલા અણસમજુ અજ્ઞાની જેવો છે તે બધા દુઃખની સંભાવનાવાળા છે. તે મૂઢ પુરુષે ઘણી વાર અનંત એવા સંસારમાં નષ્ટ થાય છે. (દુઃખ પામે છે.) ભગવાન આચારાંગમાં પણ બેલ્યા છે કે “સોનિ વાળ બદિયા તુ ” સંસારમાં દુઃખનું કારણ અજ્ઞાન અથવા મેહ છે. તે આત્માનું અહિત કરનાર છે. વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાન એ જ લખ છે. જ્યાં સુધી જીવને આત્મ સ્વરૂપનું તથા વસ્તુ સ્વરૂપનું પૂરેપૂરું સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી તે સુખને અનુભવ કરી શકતું નથી. અજ્ઞાનથી દુઃખને જન્મ થાય છે. અજ્ઞાન અંધકાર છે, ને જ્ઞાન એ પ્રકાશ છે. છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથામાં એ બતાવ્યું કે જીવ ક્યા કર્મોથી સંસારમાં રખડે છે? કર્મ કેવી રીતે બાંધે છે ને એના ફળ કેવા ભેગવવા પડે છે.
ઢઢણમુનિને આત્મા પાપને ખપાવતે ખપાવતે માત્ર લેપ જેટલું કર્મ રહી ગયું હશે તે સાધુપણામાં ઉદયમાં આવ્યું. બધાને પહોંચી શકશો પણ કર્મના કાયદાને કોઈ પહોંચી શકતું નથી.