________________
३०२
શારદા રત્ન
સરાવર ઉપર ગઈ. તે જલ્દી જલ્દી સ્નાન કરી પેાતાના વસ્ત્રાને ધેાઈ રહી હતી એટલામાં જ એક દુર્ઘટના એવી ખની કે તે જ સરેશવર ઉપર એક જળ હાથી ખરાડતા ખરાડતા ત્યાં આવી પહેાંચ્યા. હવે જુએ, પાછી પૂર્વકૃત કર્મની વિટંબણા! “ આત પર આફત ફટકા પર ફટા ! એ જળહસ્તી ભયાનક હતા. એના મામાંથી નીકળતાં લાંખા લાંખા દંતશૂળ ખૂબ ધારડાર હતા. એનું શરીર ખૂબ ભરાવદાર ને કાળું-શ્યામ હતુ. એક તા તે હાથી હતા. ખીજું તે જંગલી અને મરત હતા અને ત્રીજુ તે હાથીએ સરાવર ઉપર કૈાઇ માનવ પ્રાણીને જોયું હશે, એટલે તે હાથી મયણુરેહાને જોતાં જ ક્રોધિત થયા, અને કાળ સ્વરૂપ ધારણ કરી સતી તરફ દોડ્યો. મયણુરેહા જળહસ્તીને જોતાં જ ધ્રુજી ઉઠી. એને થયું, આ વળી નવી આફત કાં ? પોતાના નવજાતખાળ—હૈયાના એક ટુકડા ઝાડની ડાળે પાઢી રહ્યો હતા. પોતે એનાથી વિખૂટી હતી ને મૃત્યુ આંખ સામે દેખાતું હતું. મયણુરેહાની ધીરજ ખૂટી પડી. એક નારી હૈયું આવા સમયે પેાતાના આંસુ અને આકન્દને કથાંથી રોકી શકે ? એ રડી પડી, એની આંખમાંથી ઉની ઉની આંસુધાર વહી. તેને મૃત્યુના ભય નથી પણ પેાતાના કામળ ફૂલનું શું થશે ? એની ચિંતા એને કોરી ખાવા લાગી.
સતીએ હાથીને પેાતાની તરફ દોડતા આવતા જોયા ગઈ તેણીએ વિચાર્યું" કે આ હાથીની સામેથી કોઈ પણ મેચસ્કર છે. અત્યારે રડવાથી કંઈ વળવાનું નથી. અત્યારે ચાતાની રક્ષા કરવાના પ્રયત્ન કરવા જરૂરી છે. એમ વિચાર તે હાથી પણ તેની પાછળ દોડ્યો. મયણરેહા આગળ આગળ પાછળ પાછળ તે હાથી પણ જે પ્રમાણે પુરૂષની પાછળ દોડતા જતા હતા. આવા સમયે દિલમાં કેટલા ફફડાટ થાય તેને ખબર પડે.
એટલે તે સાવધાન થઈ
તે
ઉપાધે હડી જવું એ જ હિંમત ધારણ કરી કરીને તે ત્યાંથી ભાગી. દોડતી જતી હતી અને
છાયા દોડે છે તે પ્રમાણે થાય. એ તા જેને અનુભવ
સવત ૨૦૧૬ ની સાલમાં અમે વિહાર કરીને ગાધરા બાજુ જતા હતા. ગાધરા જતા વચ્ચે ડાકોર ગામ આવે. ડાકોરમાં ફાગણ સુદ પૂનમના મેળા ભરાય, તેથી આગલા દિવસે બધા હાથીએ ત્યાં જઈ રહ્યા હતા. તે દિવસે અમે બધા સવારે વિહારમાં હતા. આગળ પાછળ નાના મહાસતીજીએ અને હું વચ્ચે હતી, એટલે આગળ પાછળનું ધ્યાન રહે. ફાગણ સુદ ૧૪ના દિવસ. હાથીએ બધા ડાકોર જઈ રહ્યા હતા. એમાં એક હાથી ગાંડા બન્યા. તે મારી પાછળ આવવા લાગ્યા. હું તેનાથી જેમ જેમ દૂર ખસતી જઉ તેમ તેમ તે પણ મારી પાછળ આવે. મને તેા હાથીના ભય લાવ્યેા. હું તા સડકેથી ઉતરી ખેતરમાં ગઈ, તે હાથી પણ ત્યાં આવ્યા. હું ખેતરમાંધી રોડ પર આવી તે હાથી ત્યાં આવ્યા. હાથીનો મહાવત તેને અંકુશમાં રાખવા ઘણાં પ્રયત્ન કરે પણ કોની તાકાત છે કે તેને અંકુશમાં રાખી શકે! મહાવત બિચારા ખૂમાં પાડે મહારાજ દૂર રહેા-દૂર જાવ પણ ભાગી ભાગીને ખેતર અને રાડ સિવાય