Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1050
________________ 666 * હિe (DD) બાં, બ્રે. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની દીક્ષાજયંતિ પ્રસ ગે ગવાયેલ ગીત (રાગ : કેઈ ન ઉચું કઈ ન નીચું) શાસન રત્ના શરદ ગુરૂણીની, દીક્ષાજયંતિ આજરે સૌ ઉજવે જૈન સમાજ રે (૨) ઉજજવલ સતીના ચારિત્ર તેજનો, પ્રભાવ અપરંપાર...સૌ... ગરવી ગુજરાતમાં સાણંદ શહેર, ચમક તેજ સિતારો, વાડીભાઈ કુળને મિનારે, રત્નકુક્ષી સકરીબહેન માત રે......૧ રત્ન ગુરૂજી મહાપ્રતાપી, આ-મકલ્યાણને પ્રગ બતાવે, ૧૬ વર્ષની કુમળી વયમાં, સયા સંયમના સાજ રે....... ૨ શાસન મળ્યાની આપને ખુમારી, ગુરૂ આજ્ઞામાં બન્યા મસ્તાની, વીર રાસનનો નાદ ગજાવી, કતા સૌને પડકાર રે.....૩ જૈન શાસનના છો રખવાળા, કેહીનુરથી પણ તેજ સવાયા, કજને હઠાવી દેવા, સયા સૈનિકના સાજ રે......૪ ક્ષમા સૌમ્યતાની અજોડ મૂર્તિ, આપ છો ગુણ ભંડારી, ગુરૂ આજ્ઞામાં અર્પણ થઈ, મેળવ્યા ગુરૂ આશીર્વાદ રે......૫ સિંહ ગર્જના સમ વાણી સુણવા, માનવ મહેરામણ ઉભરાય, સુરીલી, જોશીલી વાણું સુણી, વૈરાગ્ય ભાવ આવી જાય રે....... ૬ શારદા સુધા, સંજીવની, માધુરી, પરિમલ સૌરભ સરિતા ત, સાગર, શિખરદર્શન સુવાસ, સિદ્ધિ રત્નના તેજ અપાર રે..........૭ પૂર્વ પુણ્યના શુભયોગથી, ઓજસ્વી ગુરૂણી મળ્યા, શિષ્યાઓના ભાગ્ય સવાયા, સૌ સાથે મળી ગુણ ગાય રે.......૮ મહાન વૈરાગી કાંતિઋષિજીને, દીક્ષાને પાઠ ભણાવ્યો, ખંભાત સંપ્રદાયને રોશન કર્યું, આપનો રૂડો પ્રતાપ રે.......૯ રત્ન ગુરૂના શુભ આશિષથી, શાસનની શોભા વધારી, શરદ મંડળ ગુરૂ ચરણમાં, લળીલળી વંદન કરે આજ રે........૧૦ S G

Loading...

Page Navigation
1 ... 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058