Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1057
________________ * પ્રેરણાદાયી સ્તવના * કાઈ ન ઉંંચું કાઈ ન નીચું, મહાવીરા શાનમાં... પ્રભુ મહાવીરના .... એક જ સરખું સ્થાન સહુનુ, ધર્મ તણાં આંગણમાં... પ્રભુ મહાવીરના... પાળે એને ધર્મ અહીં છે, નાત જાતના ભેદ નહીં રે, ષ્ટિ ભેદ્ય નથી જ્ઞાનીને, હરિજન કે બ્રાહ્મણમાં....પ્રભુ મહાવીના ૧ ગૌતમ જન્મ્યા બ્રાહ્મણ કુળમાં, અભયકુમાર તા ક્ષત્રિય કુળમાં, જજીસ્વામી વૈશ્ય થયા તેા, હરિકેશી હરિજનમાં... પ્રભુ મહાવીરના ૨ માણસ મેટા ધર્મો થકી છે, કુળ નહિ પણ કમ થકી છે, મત્સ્યેા છે. અધિકાર જવાના, સૌને મુક્તિનગરમાં... પ્રભુ મહાવીરના .. ૩ અમે દાન પુણ્ય કાંઈ કર્યું નહીં ને, સાધી ના કાઈ સિદ્ધિ, તે ચે તારી પાસ માંગીએ, શાલીભદ્રની રિદ્ધિ. (૨) શાલીભદ્ર હતા બડભાગી, રાત ને દિવસ રંગમાં રાગી, પૂર્વ પુણ્યે જાહેાજલાલી, મળી હતી વણમાંગી, કિન્તુ એક દિન બધું તજીને, એણે દીક્ષા લીધી...તા યે તારી....૧ મેાક્ષ મેાક્ષની રણા કરીએ, કિન્તુ અવળી દિશા પકડીએ, ધન વૈભવ ને મેાજશાખમાં, એના થઈ ને ભટકીએ, રિદ્ધિ પામવા જેવી કાઈ અમે ન કરણી કીધી....તા ચે તારી...૨ દેવ અમારા છે વીતરાગી, શુરૂ અમારા છે પણ ત્યાગી, ત્યાગના મહીમા ગાનારા અમે, રંગરાગમાં રાગી, એના ત્યાગી જીવનમાંથી નથી પ્રેરણા લીધી...તા યે તારી....૩ શારદા પૂજન કરતાં માંગીએ, શાલીભદ્રની રિદ્ધિ, શાલીભદ્રના ત્યાગ ખપે ના, વાત ન દિલમાં ઉતારી, એના ત્યાગી જીવનમાંથી, 卐 નથી પ્રેરણા લીધી...તા કે તારી... ૪

Loading...

Page Navigation
1 ... 1055 1056 1057 1058