________________
૮૪૬
શારદા રત્ન
ગુલામ બનાવવાની કરામત માનવીના મનેાખળમાં રહેલી છે. કહેવાના આશય એ છે કે માનવી પેાતાના મન-વચન-કાયાના ખળથી બધું કરવા સમર્થ છે, માટે મહર્ષિ આએ પણ કહ્યું છે કે મન ત્ર મનુષ્ચાળાં કારન વન્ય મોક્ષયોઃ ।” માનવીનું મન મુખ્યત્વે એના બંધ અને મેાક્ષનુ' કારણ છે. માનવી જ્યારે પેાતાના મનને પ્રભુના ધ્યાનમાં તદાકાર બનાવી દે છે ત્યારે માનવ શુક્લધ્યાનને ધ્યાતા આત્મામાંથી પરમાત્મા પદને પામી ત્રણ ભુવનનુ રાજ્ય પ્રાપ્ત કરી શકે છે, એ જ મન જ્યારે આ ધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થયેલુ‘ હાય છે ત્યારે એ મન માનવને વનમાં ( માનવ શખ્સને ઉલ્ટાવવાથી વનમાં શબ્દ થાય છે. ) માકલી દે છે. અર્થાત્ તિહુઁચ અને નરક ગતિમાં ધકેલી દે છે. સદ્ગતિ અને દુર્ગતિનુ કારણ માનવીનું મન છે. મનની શક્તિ જેમ વધારે છે તેમ એની જવાબદારી પણ ઘણી વધારે છે. મન-વચન અને કાયા ઉપર પણ શાસન કરી શકે એવી એક વસ્તુ છે અને તે છે આત્મા, જ્યારે માનવીના મન, વચન અને કાયાની ત્રિપુટી આત્માને વશ હાય છે એટલે પરમાત્માની આજ્ઞાને વશ હાય છે ત્યારે એ માનવીના ઉત્થાનનું કારણ બને છે અને પ્રભુની આજ્ઞાને વશ ન હેાય ત્યારે એ ત્રિપુટી આત્માના પતનનું કારણ બને છે.
વિચાર મનમાં પેદા થાય છે, વાણી વચનમાં પેદા થાય છે અને વન કાયાથી થાય છે. વિચાર, વાણી અને વર્તન એ કાર્ય રૂપ છે, અને મન-વચન તથા કાયા એના કાર રૂપ છે. મન-વચન અને કાયાને વીતરાગની આજ્ઞાને આધીન બનાવવા માટે તીર્થંકર ભગવંતાએ સર્વોત્તમ માર્ગ બતાવ્યા છે. તે માગ કયા ! “ સમ્યક્ દન જ્ઞાન ચારિત્રાણ મેાક્ષમાર્ગી : ' સમ્યગ્ દર્શન એટલે જિનેશ્વર પ્રરૂપિત વચન ઉપર અખૂટ શ્રદ્ધા. શ્રદ્ધાનું ઉત્પત્તિસ્થાન મન છે. બીજી છે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન વાણી અર્થાત્ વચનમાં પેદા થાય છે અને ત્રીજી છે સમ્યક્ચારિત્ર. ચારિત્રનું પાલન કાયાથી થાય છે. તીર્થંકર ભગવંતાએ આ મેાક્ષના માર્ગ બતાવ્યા છે. આ સૂત્ર પર ખૂબ ઉંડાણુથી વિચાર કરીશું તેા જોવા મળશે કે એ સૂત્રમાં બે પદ્ય છે. (૧) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ (૨) મેાક્ષમા
પહેલા પદમાં દર્શીન, જ્ઞાન, ચારિત્ર ત્રણ હેાવાથી પદને અંતે બહુવચનના પ્રયાગ થયા છે, અને ખીજા પદમાં એક વચન મૂકવામાં આવ્યુ` છે. મેાક્ષમાર્ગ : આનું કારણ શું ? સમજાય છે આપને! આનું કારણ એ જ છે કે સમ્યગ્ દર્શન, જ્ઞાન ચારિત્ર આ ત્રણે ય ભેગા મળીને માક્ષમાગ બને છે પણ ત્રણેય સ્વતંત્ર રીતે મેાક્ષમાગ નથી, અર્થાત્ માક્ષની સાધના માટે ત્રણેય જરૂરી છે. આ ત્રણમાં એકેયની ઉપેક્ષા ન કરાય. માક્ષની સાધના માટે ત્રણેની એકતા જોઇએ. સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્રની સાધના એટલે જાણે મન, વચન–કાયાની એકતા, આવી એકતા માટે મનમાં સવિચાર, વચનમાં સત્યપ્રિયતા અને હિતકારી વાણી અને કાયામાં સન જોઈ એ. કૈાઇ એમ કહે કે અમારું મન શુદ્ધ છે, પછી જેમ ખાઈ એ, પીઈ એ, તેા પણ શુ નુકશાન છે! જ્ઞાની કહે છે એ વાત ખરાખર નથી, માત્ર મનશુદ્ધિની વાતા કરનારા અને કાયાથી જેમ તેમ વર્તનારા મેાક્ષની