________________
૮૫૨.
શારદા રત્ન
પરમ પાણી પાય છે તેમ પૌષધ વ્યાકુળ મનના માનવીને શાંતિના અમૃત પીવડાવે છે, સૌંસારની માયા જાળમાંથી મુકત થવાય છે. એવા માનવી પરમાનંદને પ્રાપ્ત કરે છે. પૌષધ જીવનમાં કેટલું કામ કરી જાય છે એક પૌષધના લાભ કેટલે!? તે ખબર છે ? પન્નવા સૂત્રમાં શિષ્યે ભગવાનને પ્રશ્ન કર્યા કે હૈ પ્રભુ ! એક દિવસ શુદ્ધ સમકિત સહિત, રાગ-દ્વેષ રહિત, ક્ષમા-યા સહિત પૌષધ કરે તેા શુ લાભ થાય ? પ્રભુએ કહ્યું–સત્તાવીસે સિત્તોત્તરક્રોડ, સિત્તેર લાખ, સિત્તોત્તેર હજાર, ૭૭૦ પલ્યેાપમ અને એક પડ્યેાપમના નવ ભાગ કરીએ તેમાંથી આઠ ભાગ ઝાઝેરા શુભદેવનું આયુષ્ય બાંધે. કેટલે! મહાન લાભ પૌષધમાં રહેલા છે !
પૌષધના પ્રભાવ :—એક વખત એક શેઠ પાખીનેા પૌષધ લઇને બેઠા હતા. શેઠ પૌષધમાં રાત્રે ધર્મચિંતન કરતા હતા. જેમના પૌષધ એકાંત કર્મ નિરા માટે છે એવા શેઠ રાત્રે ધર્મ જાત્રિકા કરતા હતા. બરાબર તે રાત્રે ચારા તેમના ઘેર ચેારી કરવા માટે આવ્યા. શેઠ તા આત્મચિંતનમાં મસ્ત હતા. તેમને કંઈ ખબર નથી પણ ધમ ના-પૌષધના પ્રભાવ તા જુએ ! ચારા મેાટી આશાએ ચારી કરવા આવ્યા હતા પણ શેઠના પૌષધના પ્રભાવે ચારી કરી શકયા નહિ ને ત્યાં રથંભી ગયા. છેવટે ચારા પકડાઈ ગયા ને તેમને રાજાની સામે ઉભા કર્યા. રાજાએ તે ચારાને ફ્રાંસીનેા હુકમ આપી દીધા. સવારમાં શેઠે પૌષધ પાળ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમને ઘેર ચેારા આવ્યા હતા પણ તે પકડાઈ ગયા અને રાજાએ તેમને ફાંસીની શિક્ષા કરી છે. શેઠના મનમાં થયું કે મારે તેમને બચાવી લેવા જોઈ એ.
એમ વિચારી શેઠ હીરા, માણેક, મેાતી આદિથી ભરેલા થાળ લઇને રાજા પાસે ગયા. તે થાળ રાજાના ચરણે ધરી તેમના પગમાં પડીને વિન'તી કરી કે મહારાજા ! આપ આટલી મારી નાની ભેટ સ્વીકારો ને મારી વિનંતી સાંભળે. શું છે વિનંતી ? ગઈ કાલે રાત્રે મારા ઘરમાં ચારી કરવા આવેલા ચારા પકડાઈ ગયા છે ને તેમને આપે ફાંસીની શિક્ષા ફરમાવી છે, તા આપ તેમને છેડી મૂકે। ને અભયદાન આપેા, પછી હું ઉપવાસનુ’ પારણું કરીશ. રાજા તે। આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. અહા! શું આ શેડ છે! ખીજા કાઈ માણસ તે પાતાને ઘેર ચાર આવ્યા હાય તે તેને પકડાવવા ઇચ્છતા હેાય, જ્યારે આ શેઠ પકડાયેલાને છૂટા કરાવવા ઈચ્છે છે! કેટલી અહિંસક કરુણ-ભાવના ! રાજાને ચારાને છોડવાની ઈચ્છા ન હતી, પણ શેઠની ખૂબ વિનવણીથી રાજાએ ચોરાને છેડી મૂકયા. ફ્રાંસીની શિક્ષામાંથી ખયાવી જે અભયદાન આપે. તેના જેવા આનંદ ચોરેને ખીજે કયા હાઈ શકે ? સર્વ જીવાને જીવવુ ગમે છે. મરણ કેાઈને ગમતુ નથી. સૌ કાઇ સુખ ચાહે છે, દુઃખ કોઈને ગમતુ નથી. શેઠે ચોરાને અભયદાન આપ્યુ. એટલે ચોરા તરત વિશાળ દિલના ઉદાર શેઠના ચરણમાં આળેાટી પડયા. શેઠજી ! માક્ કરી. આપે અમને મૃત્યુના મુખમાંથી ખચાવ્યા છે. હવે જિંદગીમાં આવા ધધા નહિ કરીએ. શેઠે તેમને ધંધા કરવા પૈસા આપ્યા ને ઉપરથી કહ્યું કે ભવિષ્યમાં કયારે પણ જરૂર પડે