________________
૩૬
શારદા રત્ન
આત્માને યાગ્ય પ્રયત્ના દ્વારા પરમાત્મ-અવસ્થાએ પહોંચાડવાની ભાવના હોય છે. આત્મા આત્મ સ્વરૂપે એક જ છે, પણ જેમ પાણી સ્વરૂપે એક છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે, પણ પાણીમાં કઇ જાતના ફરક નથી. ફરક ફક્ત જુદા જુદા ર′ગ મળ્યા તેના છે. તેવી રીતે આત્મપણામાં ત્રણે પ્રકારના આત્મામાં કાઈ પણ જાતના ફરક નથી. જેવા બહિરાત્મા તેવા અંતરાત્મા અને તેવા પરમાત્માના આત્મા છે. ત્રણેમાં ફરક નથી. ફરક જોડેની ઉપાધિના છે. પાણીમાં ભળેલા રગમાં ક્રક હોવાથી તે પાણી જુદા જુદા રૂપે દેખાય છે તેવી રીતે આ આત્મામાં સ્વરૂપથી કાંઇ ફરક નથી. ફક ફક્ત ઉપાધિના છે. ઉપાધિમાં ઉધાચત્તા થનારા હાય એ બહિરાત્મા. નાટકમાં એકટર અને અને પેાતાને બાદશાહ માને. રાજાના વેશ ભજવે છે, અને પેાતાને રાજા માને છે, તેવી રીતે આ જગતમાં ક મેનેજરના હુકમ પ્રમાણે અનેક પ્રકારની ગતિમાં રખડીએ છીએ. એક ભવમાં અનેક સ્થિતિએ ભાગવીએ છીએ. આપણી ઉપાધિને આત્માની મૂળ સ્થિતિમાં માની લઈ એ તે। આપણે હિરાત્મા અને મિથ્યાત્વીએ છીએ. સમ્યક્ત્વીઓને બહિરાત્મપણુ' ન હોય.
અતરાત્મા કાને કહેવાય:-ગમે તેવા સધાગા હાય પણ જેઓ પેાતાના સ્વરૂપને છેડે નહિ. કના હુકમ પ્રમાણે આ વેશ ભજવાય છે એવુ' જાણે અને એવા જે અંતરાત્મષ્ટિવાળા હાય તેવા આત્માને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં અસ હાતા નથી. કરેલાં કર્મોના ફળ ભાગવું છું, એવું માને તેવા આત્માઓને અંતરાત્મા કહેવાય. અંતરાત્મા એટલે સમ્યગ્દષ્ટિ અને પરમાત્મા એટલે જે ઘાતી કર્મો હૅપર ઘા કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે તે પરમાત્મા.
આજના પવિત્ર દિવસનું નામ છે જન્માષ્ટમી. આજના પવિત્ર દિવસે કૃષ્ણજીના જન્મ થયા હતા. મહાપુરૂષોની જન્મજયંતી આપણા જીવનમાં નવીન પ્રેરણા આપે છે. જેમ કાલસા પર રાખ વળી ગઈ હોય તેા તે ઉડાડવા માટે ભૂંગળીની જરૂર છે તેમ આપણા જીવન પર કષાયા તથા દુર્ગુણાની રાખ વળી ગઇ હાય તા મહાપુરૂષોની જન્મજયંતિ ભૂંગળીનું કામ કરે છે. ત્રણ પ્રકારના પુરૂષ બતાવ્યા છે. (૧) ધર્મપુરૂષ (૨) ભેાગપુરૂષ (૩) કર્મ પુરૂષ.
(૧) ધમ પુરૂષઃ-તીથ કર ભગવાનને ધર્મપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચાવીસ ચાવીસ તીથ કર મહાપુરૂષા થાય છે. તે સૌંસારના સમસ્ત વૈભવ વિલાસ, રિદ્ધિ સિદ્ધિને છેાડી સંયમ લે છે. તીર્થંકરના આત્મા ત્રણ જ્ઞાન તા માતાના ગર્ભમાંથી લઈને આવે છે અને દીક્ષા લે ત્યારે ચેાથું મન:પર્યવ જ્ઞાન થાય છે. તેઓ તીવ્ર તપશ્ચર્યા દ્વારા આત્મસાધના કરે છે અને પેાતાના આત્માને ચરમ વિકાસની સીમા પર પહોંચાડે છે. તે પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને પરમાત્મ-દશા પ્રતિપન્ન થઈ જાય છે, પછી તે તીની સ્થાપના કરે છે. સેકડા જીવાને ધર્મ પમાડે છે. જગતના જીવાને સંસારમાંથી બહાર કાઢી સયમ માર્ગનું પ્રદાન કરે છે. અધર્મના સ્થાન