________________
૭૫૩
શારદા રત્ન
કર્માની ખાલ ઉતારવા લાગ્યા, શરીર અને આત્માના ભેદજ્ઞાનની દૃઢ પરિણતિએ મરણાંત ઉપસમાં ધૈર્યતાને ટકાવી રાખી સયમને અભગ રાખ્યું. સયમના તીક્ષ્ણ શસ્ત્રો વડે અને ક્ષમાની ઢાલ વડે કર્મો રૂપી શત્રુઓના ચૂરેચૂરા કરી નાંખ્યા. શરીરની ચામડી ચડચડ ઉતરતી હાય, લેાહીના ફુવારા ઉડતા હાય, એ વખતે જરાય ખેદ કે દુઃખ ન થાય, અસંયમના વિચાર પણ ન આવે, તે કેવી રીતે બનતું હશે! એની પાછળ કયું રહસ્ય છૂપાયેલું હશે ! એ પ્રશ્નના જવાબ છે ભેદજ્ઞાન. શરીર અને આત્માની ભિન્નતા સમજાઈ જવી જોઇએ. એ ભેદજ્ઞાન એવુ... જોઇએ કે શરીરની વેદના, પીડા, રાગ આપણી ધૈ તાને હચમચાવી ન શકે. આપણા સયમને જરા પણ ડગમગાવી ન શકે. કોઈ શરીર પર ખંજરના પ્રહાર કરે, ચાહે કાઈ અગ્નિથી ખાળે, કાઈ રાઈલની ગોળીથી શરીરને વીધી નાખે તેા પણ જેને ભેદ જ્ઞાન થઈ ગયું છે તે જરા પણ ખેઢ અનુભવશે નહિ.
ખંધક મુનિના પાંચસે। શિષ્યા ઘાણીમાં પીલાયા, ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારા ભરવામાં આવ્યા, અવતી સુકુમાલ મુનિના શરીરને શીયાળણીએ ફાડી ખાધું, એ સમયે એ બધા મહાન આત્માઓએ સંયમ રૂપી શસ્રથી કર્માને ભગાડયા, ધર્મ ધ્યાન, શુકલધ્યાન યાયા મહાન હૈ, ક્ષમા, અપ્રમત્તતા ટકાવી મેાક્ષમાં અને દેવલાકમાં પહેાંચી ગયા. એ બધી ઘટનાની પાછળ સફળતાની કાઈ ચાવી હાય તેા ભેદજ્ઞાન. જીવનમાં હંમેશા ભેજ્ઞાનના અભ્યાસ, ચિંતન અને નાના નાના પ્રસંગેામાં તેને અનુભવ ચાલુ હાય તા મરણાંત કષ્ટના પ્રસંગે ભેદજ્ઞાન આપણી રક્ષા કરે, ભેદજ્ઞાન માત્ર વાણીમાં રાખવાનુ નથી, પણ ચિંતન અને ધ્યાનદ્વારા તેને આત્મસાત્ કરવાનુ છે.
મિરાજને ભેદજ્ઞાન થઈ ગયુ છે, તેથી ઇન્દ્ર દ્રવ્ય નગરની વાત કરે છે ત્યારે નમિરાજએિ આભ્યંતર નગરની વાત કરી. જે મુનિ ખને છે, સંસારને સથા છેાડીને સચમ લે છે તેવા મુનિ શ્રદ્ધારૂપી નગરને સજે છે. બાહ્ય આભ્યંતર તપ અને મહાવ્રતાદિ સંવરના દરવાજા તથા ભુંગળા બનાવે છે. ક્ષમાના મજબૂત કિલ્લાં બનાવે છે કે જેથી કોઈ દુશ્મનનું આક્રમણ ચાલી શકે નહિ. સત્યની ઢાલ, તપના ભાલેા અને સયમના અખ્તર સજે છે, પછી એવા મુનિને બાહ્ય સ’ગ્રામ ખેલવાના રહેતા નથી. એ તે આંતરસ...ગ્રામ ખેલી પરમ વિજયવંતા ખની સંસારના બંધનમાંથી સદાને માટે છૂટી જાય છે. નિમરાજિષના આ જવાબ સયમી સાધક માટે ખૂબ માદક છે. સયમશીલ મુનિએ આત્મસંરક્ષણ માટે કેવા પ્રકારના આધ્યાત્મિક કિલ્લા કરવા અને રાગ-દ્વેષ-કષાય રૂપી શત્રુએ!ના આક્રમણથી પેાતાને બચાવવા કેવી રીતે પ્રયત્ન કરવા જોઇએ તે સમજવા મળે છે. હજી આગળ મિરાજષ ઇન્દ્રને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :—કિશારનું પાત્ર ભજવતા ગુણચદ્ર :—લક્ષ્મીદત્ત શેઠ પોતાના સ્વાર્થ સાધવા કેવું નાટક ભજવી રહ્યા છે! ગુણચન્દ્રનુ સામૈયું કરવા વાજતે ગાજતે ગયા છે. શેઠે ગુણચદ્રને કહ્યું, કિશાર! તું આગળ આવ. તને જોવા માટે બધા તલસી
૪૮