________________
૮૩૦
શારી રત્ન
શું આવું ભયકર કૃત્ય હાઇ શકે ? પણ કિશોર પાસે તેના સિવાય કોઈ હતું જ નહિ જો તે સાચી હાય તે શું એક શબ્દ પણ ન ખેાલે ? તે તેા મૌન બેઠી છે.
લક્ષ્મીદત્ત શેઠે કહ્યું, આપને શ્રદ્ધા ન હેાય તા નજરે જોઈ લેા. હું તે સૂઇ ગયા હતા. હજુ ઉઘ્યા ન હોતા. ત્યાં થે।ડીવારમાં નવવધૂની ચીસ સંભળાઈ. અમે બધા ઢાડીને ગયા ત્યારે કિશોરની આ સ્થિતિ જોઇ. કિશોરની આ દશા જોઈને નવવધૂ મહાર નીકળી ગઈ. શું કહું! અમારા ને એના ભાગ્યના દોષ! આવુ` આપત્તિનું વાદળુ' આવી પડે પછી શું દુઃખ ન થાય ? કશેારનેા કરૂણ પેાકાર પણ જોઇ આવે. શેઠે બતાવ્યા પ્રમાણે કિશો૨ નાટક કર્યા કરે છે. માટા ભાગના માણસાને વાત સાચી લાગે છે, તા કાઈને વાત ખાટી લાગે છે.
આ ખાજુ શુભતિ તે મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે છે. દિલમાં આઘાત છે. અપરપાર દુઃખ છે. તેને થયું કે મારા પિયર સમાચાર માકલાવું? આ વાત મારા ખાપુજી જાણતા નથી, પણ મારી ખાતે જાણે છે. જ્યારે હું જાનીવાસે ગઈ ત્યારે મારી ખા મને જોઈ ગઇ હતી. હું આવી ત્યારે તે મને વઢી હતી કે કુવારી છેાકડીએ આવી રીતે જાનીવાસે જવાય નહિ. તે આપણી કુળ મર્યાદા તેાડી છે. આવી રીતે જવાથી સારું ન દેખાય. મારી ખા મને એમ વઢી હતી પણ ત્યારે ચારીમાં જવા સઈમ હતા એટલે મેં વાત ન કરી પણ લગ્ન પછી મેં મારી બાને બધી વાત કરી હતી. ખાત તે હવે સ। કહે ભાઈ, વાર્તા સારી સાફ સુનાઈ, બિન્દુ પરણાયા ભાડે લાઈ, શેડ કે સુતા કૌઢયે! માનજી.
હૈ ખા! મારી વાત સાંભળ. અત્યારે તારી સૃષ્ટિમાં જે જમાઈ દેખાય છે તે ભાડે પરણવા આવ્યા છે. એ શેઠે બધી માયા-કપટ રચી છે. તેમના દિકરા તો કાઢીચેા છે. પણ માયાજાળથી છેાકરા ખતાવ્યા વિના સગાઈ કરી. તેને તેા કેવી રીતે પરણાવવા લાવે ? તેથી કિશોર નામ ધરાવીને ભાડે પરણવા લાવ્યા છે. અહીંથી લગ્ન કરીને ગયા પછી તે જ રાત્રે એ દૂર થશે ને કાઢીયેા મારી પાસે આવશે. આ વાત સાંભળતા માા તા બેભાન થઈ ગઈ હતી. તેણે કહ્યું-દીકરી! તું શી વાત કરે છે! તેં લગ્ન પહેલાં વાત કરી હાત તેા લગ્ન કરત જ નહિ. હવે શું થાય ? તેમનમાં વાત રાખી, બા ! નસીખમાં લખ્યું હોય તેમ થાય. મારા ભાગ્ય સારા હશે તેા છે।કરા નહિ બદલાય, પણ કદાચ તેમણે કહ્યું છે તેમ અને તે। મારી વ્હારે આવજો, પણ શુભમતિ અત્યારે તેા વિચાર કરે છે કે મારા કર્મ ઉદયમાં આવ્યા છે તે! મારે ભેાગવી લેવા છે. પિયર સમાચાર માકલીને માબાપને શા માટે દુઃખી કરવા ? મારા જખ્ખર પાપના ઉદય હાય તા મારા માબાપ પણ મારી સત્ય વાત માનવા તૈયાર ન થાય. ગમે તેમ થશે પણ હું મારા શરીરને પરપુરૂષની આંગળી તેા નહિ જ અડવા દઉં. શીલ ખાતર મરી ફીટીશ પણુ શીલ તેા પ્રાણના ભાગે પણ સાચવીશ. આ રીતે મક્કમ મન કરીને બેઠી છે. હવે શું બનશે તે અવસરે,