________________
શારદા રત્ન
એક ગુરૂને એ શિષ્યા હતા. ગુરૂને એકવાર સ્વપ્ન આવ્યુ` કે તારા એ શિષ્યામાં એક ભવી છે ને એક અભવી છે. ગુરૂના મનમાં થયું કે કાણુ ભવી હશે ? કાણુ તરવાના હશે ? લાવ, પરીક્ષા કરું, તેથી તેમણે માટીના બે પક્ષીએ બનાવ્યા ને તે ખ"ને શિષ્યાને આપ્યા ને કહ્યું-આપ, આ પક્ષીને લઈ જાવ અને કાઈ દેખે નહિ તેવી જગ્યાએ જઈને તેમના શીરચ્છેદ કરજો. બંને શિષ્યા જુદી જુદી દિશામાં ઘણે દૂર દૂર સુધી ગયા. એક શિષ્યને એવું રથાન મળી ગયું. તેને થયું કે અહી મને કેાઈ જોતું નથી, તેથી તેણે પંખીને શીરચ્છેદ કરી નાંખ્યા, પછી તે ગુરૂ પાસે આવ્યા. ખીજા શિષ્ય તે પાખી લઈને પાછા આવ્યા. ગુરૂએ પૂછ્યુ' ત્યારે પહેલ શિષ્યે કહ્યું-મેં આપની આજ્ઞા પ્રમાણે કોઈ દેખે નહિ ત્યાં જઈ પંખીના શીરચ્છેદ કર્યો છે. બીજો શિષ્ય કહે–ગુરૂદેવ ! હુ' તા પાછુ' લઈને આવ્યા છું. કેમ ? હું ઘણે દૂર દૂર સુધી ગયા. ઘણું ઘણું ફર્યા. વન–વન, પર્યંત–પવ ત, જંગલ-જંગલ ફર્યા પણ મને કોઈ સ્થાન એવું ન મળ્યું કે જ્યાં મને કેાઈ જોતું ન હાય. ગુરૂ કહે–તને કાણુ શ્વેતુ હતુ ? ગુરૂદેવ ! જઘન્ય ૨૦ તીથ કર, ઉ. ૧૭૦ તીથ કર, ? જ. એ ક્રોડ કેવળી અને ઉ. નવ ક્રોડ કેવળી અને વનસ્પતિના દંડક વજીને ૨૩ દડક કરતા અનંતા સિદ્ધો છે, તે બધા મને દેખે છે. તેઓ તેા મન મનની અને ઘટઘટની વાર્તા જાણે છે. પાતાળમાં કે ભેાંયરામાં જઈ પાપ કરીએ તા પણ એ તા જોવાના છે. તે સિવાય હુ પાતે તા જોતા હતા ને? એનું શું ? આપે કહ્યું હતું કે કાઈ ન દેખે ત્યાં શીરચ્છેદ કરજે, પણ આ બધા મને જોવાવાળા હતા. ગુરૂ સમજી ગયા કે આ ભવી છે.
૮૩૫
આત્મા કોઈ પણ ખરાબ કાર્ય કરવા તૈયાર થાય ત્યારે એણે આત્માને પૂછવું કે તુ' તને તા દેખે છે ને ? બીજા રૃખે કે ન દેખે, પણ પેાતાને આત્મા તથા કેવળી ભગવતા, સિદ્ધ ભગવંતા બધા તા દેખે છે ને? તે તે આત્મા પાપ કરતાં પાછે। પડશે. વીતરાગી સતા ક્યારે પણ પાપ કરે નહિ. તેમને મન તેા સ` જીવા સમાન છે. એવા સંતા ભલે કાંઇ ન આપતા હાય છતાં તેમના સચમ શ્રેષ્ઠ છે. તેમના અભયદાનની તાલે ખીજું કાઈ દાન આવતું નથી. હજી મિરાજ આગળ શું સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- શુભમતિના માથે તે આભ તૂટી પડે એવા દુઃખ આવ્યા છે. નિર્દોષ સતીને માથે કલકા ચઢી રહ્યા છે. વચનેાના પ્રહાર થઈ રહ્યા છે. કેટલાક માણસેા શુભમતિનું રૂપ જોઈને કહે છે કે બ્રહ્માએ શું આ કન્યા ઘડી છે! અનુપમ સૌંદર્યાં. સાથે એક મોટા દોષ મૂકી સૌને કલંકિત બનાવ્યું. શુભમતિને જોતાં કાઈ એના રૂપને તા કાઈ એના કાર્ય ને, તેા કેાઇ એના જીવનને ધિક્કારવા લાગ્યા. કાઇ નાગણી, પિશાચી, શાપિની, કુકમાં અને દુષ્ટા એવા અનેક અપમાનજનક શબ્દોથી એના તિરસ્કાર કરવા લાગ્યા. કેટલાક કિશારને કમભાગી માનવા લાગ્યા. કાઇ કહે કિશાર બિચાશ આવી સ્ત્રીના પંજામાં કસાયા. બિચારા કિશારનું જીવન પાંખ વિનાના પ`ખી જેવુ... નિરસ બની ગયું. સાસુ સસરા નગરજના સમ, ધિક્કાર ધિક્કાર કરને લગે તિરસ્કારકી દૃષ્ટિસે, દેખતે લા ભયસે દૂર ભાગે,