________________
७६०
શારદા રત્ન
यौवन धनसंपत्तिः, प्रभुत्वमविवेकता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥
',
એક ચૌત્રન, બીજી ધનસપત્તિ, ત્રીજો અધિકાર અને ચાથે અવિવેક. યુવાની દિવાની છે. યૌવન મહા અનથ કરાવનાર છે. ધનની સાથે ધર્મ મળ્યા ન હેાય તા ધન મહાઅનથ કરાવે છે. ત્રીજો અધિકાર (સત્તા)-સત્તાના નિશામાં માનવી ભાન ભૂલે તાપણુ માટો અનથ થાય છે. સેા રૂપિયાના પગારદાર પેાલીસ હાય તેા પણ એ એમ કહે કે અહી કેમ બેઠા છે ? તે ખીજાને તતડાવી જાય. ચેાથેા અવિવેક, સેા ગુણ હોય પણ વિવેક ન હેાય તેા સે। ગુણા એકડા વિનાના મીંડા જેવા છે. વિવેકને તેા દશમે નિધિ કહ્યો છે. રાજામાં આ ચારે ય વાના હતા. અવિવેક મુનિની સામે જેમ તેમ ખેલાવે છે. ગુસ્સા કરાવે છે પણ મુનિ તા સમતાના સાગર હતા. એમણે રાજાની સામે ક્રોધ ન કર્યાં. એમને તેા રાજાને કંઈક સત્ય સમજાવવુ' હતું, બેધ આપવા હતા. એ સમજતા હતા કે આપણે કોઇની ઉપર ઉપકાર કરવા હાય તા સહિષ્ણુતા કેળવવી પડે. એમણે રાજાને કહ્યું-તમારે મારી વાત સમજવી હાય તા સાંભળેા. ગુસ્સા કરવાની જરૂર નથી. ન સમજવું હાય તે! મારે સમજાવવાની જરૂર નથી. રાજા કહે, આપ મને સમજાવે.
મુનિએ રાજાને પૂછ્યું, તમે રાત્રે કેટલા વાગે સૂતા? રાજા કહે માર વાગે. હું પણ માર વાગે સૂàા હતા. સૂતા પછી પલંગ હાય કે પથારી હાય કે ધૂળ હાય, અર્ધું: મારે સરખું છે. સૂતા પછી કાંઈ ખખર પડતી નથી. તમને તેા રાતના ખાર વાગ્યા સુધી શાંતિ ન હતી. રાજ્યની, રાણીની, પ્રજાની ખધી ચિંતામાં ખાર વાગી ગયા ને પછી સૂઈ ગયા. તેા ઊંઘમાં સ્વપ્ના પણ આવ્યા હશે! મારે તેા કોઇ ચિંતા નથી. તા ખાર વાગ્યા સુધી પ્રભુના ધ્યાનમાં રહ્યો ને પછી સૂઇ ગયો. હું તેા પડથો એવા તરત ઊંઘી ગયો. મને તા કાઈ સ્વપ્ના પણ નથી આવ્યા. તમને તેા ઉઠયા પછી એ જ હાયવાય ને એ જ ચિતા, નાકરને ખેલાવેા. આ કામ કરે ને તે કામ કરો. મારે તે એ કાંઇ જ નથી, માટે કહુ છું કે “આધી તેરે જૈસી ઔર આધી તેરે સે ભી અચ્છી” તમે સૂતા ને હું સૂતા એટલી રાત સમાન ગઈ પણ અડધી રાતમાં તમારે તા ચિંતા ઘણી હાય છે. એટલે મનને શાંતિ નહિ. જ્યારે મારી અડધી રાત તા પ્રભુના ધ્યાનમાં પસાર થઈ, માટે હે રાજન્ ! ત્યાગ માર્ગીમાં જે સુખ છે તેવું તમારા રાજશાહી વૈભવમાં કે ઠાઠમાઠમાં નથી. રાજાને સત્ય વાત સમજાઈ ગઈ કે સાચા સુખી તે વીતરાગી સંતા છે, તેથી કહ્યું છે કે સાચી શાંતિ કોને મળે ? જે સર્વ કામ-તૃષ્ણાને છેડી દે છે અને નિશ્ચલ થઈ ને જગતમાં વિચરે છે. આ જગતમાં મારુ' કાઈ નથી, એવા નિ મત્વભાવ જેને હાય એવા આત્માને સાચી શાંતિ અને સાચા આનંદ છે.
નમિરાજે વિપ્રને કહ્યું, મેં મારું નગર, દરવાજા બધું બરાબર તૈયાર કરી લીધું છે, તેથી મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ આદિ શત્રુઓના મને ડર નથી. છતાં કદાચ કોઈ શત્રુ હુમલા કરવાનું સાહસ ખેડે તેા પરાક્રમ રૂપી ધનુષ્યથી તેમને હું