________________
શારદા રત્ન
૭૮૩
આડી અવળી વાતા કર્યા વિના ઉભા થા ને તપાસ કર. આખી જિંૠગી કાળી મજુરી કરી કાળા ધેાળા કરીને ભેગું કર્યું. છે. એમ વિશ્વાસે ન રહેવાય.
નશ્વરન નેહ માટે દેહે સહન કરેલુ. કષ્ટ :–ચારે શેઠની વાત સાંભળી. તેના મનમાં થયું કે મને જોઈ જશે તેા હાથમાં આવેલા દાવ ચાલ્યેા જશે. પેટી નહિ મળે તેથી તે મડદાની જેમ લાંષા થઈને સૂઈ ગયા. શેઠના દીકરા તપાસ કરે છે, તપાસ કરતા કરતા ચારને સૂતેલા જોયા. તેને ઢઢાળ્યા તા પણુ હાલ્યે નહિ કે જાગ્યા નાહ. તેણે શેઠને કહ્યું–પિતાજી! અહીં કેાઈ માણસ સૂત છે પણ તે ઉંધી ગયે લાગે છે. દીકરા ! તું જે તેા ખરા કે તે જીવતા છે કે મરેલા ? દીકરા તા તેના પેટ પર ખૂંદ્યો તા પણ હાલ્યા નહિ. પિતાજી ! હુ તેના પેટ પર ખૂદ્યો તા પણ હાલતો ચાલતો ની તેથી મરી ગયેલા લાગે છે. દીકરા! મડદું નહિ, કોઈ હરામખાર હશે. ઇલ્લેા લેવા માટે મડદાના ઢાંગ કરીને પડયો હશે. લે, આ છરી લઈ જા ને તેનો એક કાન કાપી આવ. એટલે જીવતા છે કે મરેલા એ નક્કી થઈ જાય. દીકરા તા છરી લઇને ગયા ને તેના એક કાન કાપી નાંખ્યો, છતાં એક કારા સરખા પણુ તે માણસે ન કર્યા. ધન માટે જીવ કેટલુ‘ દુઃખ વેઠે છે! કાન કાપ્યા તા કેટલી પીડા થઈ હશે, છતાં સહન કર્યુ ને શ્વાસ રોકીને મક્કમ મનથી ત્યાં પડયો રહ્યો, દીકરાએ કાપેલા કાન બતાવીને કહ્યું જુએ ખાપુજી ! કાન કાપ્યા તા પણ અવાજ નથી કર્યાં. દીકરા કાન કાપ્યા ને લેાહી નીકળ્યુ તેથી મરેલો
નથી પણ જીવતા છે!
દીકરા ! ફ્રીથી જા અને તેનું નાક કાપી આવ. દીકરા નાક કાપવા ગયા. ચાર પણ નિશ્ચય કરીને બેઠા છે કે કાન નાક કપાય તા ભલે કપાય પણ દલ્લા મેળવવા એ સાચા. આ દીકરાએ તા ચારનું નાક કાપ્યું, છતાં જરાપણ ન હાલ્યા. દીકરાએ પિતાજીને વાત કરી, પિતા ! હવે શકા ન રાખેા. એ હમણા મરી ગયા હશે એટલે લેાહી નીકળે. બાકી જો જીવતા હાય તો નાક, કાન કાપુ' તા જરા પણ હાલે નહિ ? છતાં શેઠને વિશ્વાસ ન બેઠો ને કહ્યું જા, તેની એક આંખ કાઢી લાવ. છેાકરાએ છતાં જરા ન હાલ્યા. અહાહાહા! ધન માટે કેટલું વેઠયુ ! છેાકર શંકા ન રાખેા. તે જીવતા છે જ નહિ. જીવતા હાય તેા કાન, નાક, આંખ કાઢવા દેં ?
જઈ ને તેમ કર્યુ* કહે--પિતાજી ! હવે
શેઠે ખાડા ખાદીને પેટી દાટી દીધી, પછી જમીન સરખી કરી નિશાની કરીને ખાપ દીકરા ઘેર ગયા. શેઠને ગયા અડધા કલાક થયા ત્યાં આ ચાર ઉઠ્યો ને પેલી દાગીનાની પેટી ખાડામાંથી બહાર કાઢી. કાન, નાક, આંખ ગયા છતાં ધન મળ્યાના આનંદ છે. તે તા પેટી ઉપાડીને ઘેર પહોંચી ગયા. આ બાજુ શેઠ ઘેર ગયા પણ ઉંઘ આવતી ન હતી. તેમના મનમાં એમ થાય છે કે પેલે! માણસ જીવતા તા નહિ હાય ને! જીવતા હશે તે મારી બધી મિલ્કત લઇ જશે. શેઠે દીકરાને પરાઢિયે ઉઠાડયા. દીકરા ! ધન દાયુ' છે પણ મન માનતું નથી. ચાલ, આપણે જોઈ આવીએ કે ધન છે કે નહિ ? બાપદીકરા તા ત્યાં પહોંચી ગયા. જઈને ખાડા ખાીને જોયું તે પેટી ગુમ. તેમના મનમાં