________________
૮૨૦
શારદા રન
આટલા પ્રશ્નો કરું છું, છતાં મારા સામુ જૈતાં નથી કે જવાખ આપતા નથી. તમને રૂપનું અભિમાન છે, તમે શુ` રૂપાળા છે ? તમારા કરતાં અમારા શેઠ દશ ગણા રૂપાળા છે. આટલુ ખેલવા છતાં શુભમતિ એક અક્ષર બે'લતી નથી. શુ' ખેલવા જેવું છે ?
તે મારા પતિ નથી :–દાસી પૂછે છે શું શેઠ આવ્યા નથી ? તે બહુ બાલવા લાગી ત્યારે શુભમતિ કહે છે તને તારા શેઠના રૂપનું અભિમાન છે તેા તું તારા શેઠનુ રૂપ જેવા જા, મારે નથી જવું. તું જા, તને ખબર પડે. શુભમતિ કહે, શેડની મેજડી પડી છે માટે તે આવી ગયા લાગે છે સુત્રતા ! નહીં .. નહી.... કાઈ કુષ્ટિ મારા શયનરૂમમાં દાખલ થઈ ગયા છે. કુષ્ટિની દુર્ગંધથી તેા આખા રૂમ દુર્ગંધમય બની ગયા છે. અસહ્ય દુ°ધ મારાથી સહન ન થઈ એટલે હું બહાર નીકળી ગઈ છું, ખરેખર જેની સાથે લગ્ન થયા છે તે મારા પતિ નથી આવ્યા પણ બીજું કોઇ અંદર આવ્યું છે.
આ નારી પતિવ્રતા સ્ત્રી પાતાના પતિ સિવાય બીજા પુરૂષના પડછાયા પણ ઈચ્છે નહિ. મારા રૂમમાં મારા પતિ નથી આવ્યા ને કુષ્ટિ કેાઈ આવ્યા છે તેથી હું બહાર નીકળી ગઈ છું. દાસી કહે આપ સત્ય કહેા છે ? બેન! જીવનમાં અસત્ય બાલવા કરતાં હું મૃત્યુને વધારે શ્રેષ્ઠ માનું છું. તું જાતે જઈને જોઈ આવ. એટલે તને વિશ્વાસ બેસે. દાસી શયનરૂમ પાસે ગઇ. જોયું તેા ત્યાં અત્યંત દુર્ગંધ ઉછળી રહી છે. રૂમમાં નજર કરતાં કુષ્ટિને જોતાં તેનાથી પશુ ચીસ પડાઈ ગઈ. દાગીના પોશાક બધું કિશારનુ` હતુ` પણ સુખ તેનું ન હતું. અરે...આ હું શું જોઉં છું ? મારા શેઠનુ રૂપ ક્યાં ગયું ? આ બાજુ શેઠ તા જાગતા હતા. ઉંધ કાને આવે ? જેના પેટમાં પાપ હોય તેને કયાંથી ઉંધ આવે ? તેને તે મનમાં ફફડાટ હતા.
?
શેઠ શેઠાણીએ ભજવેલુ' નાટકઃ-શુભમતિની ચીસથી શેઠ-શેઠાણી પણ એકદમ દોડી આવ્યા. પેાતાને ખાટી બનાવટ કરવી છે તેથી શુભમતિને કહે છે વહુ બેટા ! તમને રાત્રે ચીસ પાડતા શરમ નથી આવતી ? શા માટે ચીસ પાડી ? શુભમતિ તા કાંઈ બેલી નહિ. તે તા નીચું જોઈ ને બેઠી બેઠી રડે છે. શેઠ તેા રૂમમાં ગયા. કિશોરનું મુખ જોઈ ને માટે માટે અવાજે બાલવા લાગ્યા ને પાક મૂકીને રડવા લાગ્યા. દોડો..ડા... આ મારા કિશોરને શું થઈ ગયું ? શેઠાણીએ પણ પાક મૂકી. તેમણે તે બરાબર નાટક ભજવ્યુ. એટા કિશોર ! તને આ શું થઇ ગયું ? તારી કંચન જેવી કાયાની આવી દશા કેવી રીતે થઈ? આ તારું મુખ તે કેવુ' કદરૂપુ બની ગયુ છે? આ તારા હાથ...પગ ...અરર કેવા કુરૂપ બની ગયા ! અરે ! તારા શરીરમાંથી તેા કેટલી દુર્ગં ધ વહી રહી છે! તને એકાએક આ શું થઈ ગયું ? હાય, હવે શું કરીએ ? દુઃખની વાત કાને કરીએ ? દુŚહિંથી શેઠનુ ભારે રૂદનઃ-આ રીતે ખેલતા બેાલતા શેઠ શેઠાણી ખૂબ રડવા લાગ્યા. કરૂણસ્વરે રૂદન કરતાં કરતાં છાતી-માથુ' કુટવા લાગ્યા. તેમના રડવાના અવાજ સાંભળી તેમની આજુબાજુના બધા માણસા દોડી આવ્યા. બધાને જોઈને શેઠ તા વધુ મોટા અવાજે રડવા લાગ્યા. બધાને થયુ` કે શે આટલું' બધું કેમ રડતા હશે ? કોઇ