________________
શારદા રત્ન
૭૬૧
ભગાડી શકું છું. શુદ્ધ કાયયેાગ નામે શતની શસ્ત્ર હમેશા સજ્જ રાખું છું. વળી મારું તપ નામે લેાખડી બાણુ તા ભલભલા શત્રુઓના પણ નાશ કરે એવુ છે. આગળ શું કહે છે ? હે વિપ્રરાજ ! તમે એમ ન માનતા કે મારા મહામૂલી રાજ્યના રક્ષણની બાબતમાં જરા પણ બેપરવાહ રહું, મારા ક્ષત્રિય ધર્મ હું ખરાખર જાણું છું. માત્ર જાણું છુ એટવુ કહેવા કરતા કાર્યોથી સાબિત કરવા સદા ઉત્સાહી રહું છું. વિપ્રના રૂપમાં આવેલ ઈન્દ્ર તેા નમિરાજના જવાખથી સજ્જડ થઈ ગયા. એમની આગળ મારું પશુ ચાલે તેમ નથી. જેમણે બાહ્ય શત્રુએને બદલે તેથી વિશેષ બળવાન આંતર શત્રુને ભાવસંગ્રામમાં હણવા માટે બધી સામગ્રી તૈયાર કરી છે તેવા મુનિને મેં કાયર એ તા કાયર નથી પણ મહા વીર છે.
કહ્યા !
ઇન્દ્રને હવે ભાન થયું કે ક્ષત્રિયનું કબ્ધ અને જૈનનુ કર્તવ્ય એક છે. ફરક માત્ર એટલે છે કે ક્ષત્રિય દ્રવ્ય સંગ્રામમાં વીય ફારવે અને જૈન ભાત્ર સગ્રામમાં વીય ફારવે છે. જે બહારના શત્રુએને હણી બહારનુ રક્ષણ કરે છે તે ક્ષત્રી અને અંતરના શત્રુએના હણી આત્મરક્ષણ કરે છે તે જૈની કહેવાય છે. ક્ષત્રી બહારના વિજય કરે છે, અને જૈની આંતરિક વિજ્રય કરે છે. દાન–શીયળ–તપ અને ભાવ, જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચારે બાબતમાં જેમનુ* શૂરાતન ઝળહળી ઉઠે અને અંતરના દુશ્મનાને જીતે તે સાચા જૈન છે. મિરાજની અડેાલતા, દઢતા ોઇને દેવરાજ ઈન્દ્ર રાષિ પર પ્રસન્ન થયા, પણ હજુ એક રંગ લાગ્યા છે પરીક્ષા કરવાના, તેથી તેમણે હજુ જીતવાની આશાના ત્યાગ કર્યા ન હતા. હજુ ઇન્દ્ર કેવા પ્રશ્નો કરશે ને મિરાજ શું જવાબ આપશે તેના ભાવ અવસરે
ચરિત્ર : ચિંતાની ઘેરી છાયાથી વિમાસણમાં પડેલા લેાકેાઃ-લક્ષ્મીદત્ત શેઠે ગુણચંદ્રને ઠાઠમાઠથી, ભારે સામૈયું કરીને નગર-પ્રવેશ કરાવ્યા. એમાં શેઠની રવા બુદ્ધિ છે. મનમાં પરમા બુદ્ધિ નથી. શેઠે હવે ઠાઠમાઠથી લગ્નમહેાત્સવ ઉજવવાને શરૂ કર્યા. શેડના મનમાં એમ છે કે નગરજનાના વર્ષોના વર્ષો જાય તેા પણ યાદ રહી જાય ને લેાકેા તેની પ્રશંસા કરે એવા લગ્ન મહેાત્સવ ઉજવુ. શેઠને આંગણે તે લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી. શેઠના સગાસંબંધી બધા આવી ગયા. શેઠના મહેલમાં તા આનન્દ્વની છેાળા ઉછળી રહી. સૌ કોઈ ને આનંદ છે. એક ગુણચદ્રને આનંદ નથી. એનું હૈયું હરખાતું નથી. પ્રભુ! હું આવા ઘાર પાપમાં કયાં પડચો ? કંઇક ચાલાક અને બુદ્ધિશાળી માણસા કહે છે કે છેકરે બધી રીતે સરસ છે, તે હરખાય છે પણ પાછે ઝાંખા પડી જાય છે. ઉંડે ઉંડે કાઈ ચિંતા હોય એવુ' લાગે છે. જાણે બનાવટી ન હેાય એવું લાગે છે. બીજા એમ કહે, ના....ના...હાં, એમ નથી. આ શેડનેા દીકરા છે. તે મેાસાળમાં રહેતા હતા. અત્યારે લગ્ન કરવા માટે આવ્યા છે. કોઇક કિશારને પૂછે, તને મેાસાળમાં બહુ ગમતું હતું ? ત્યારે કિશાર કહેતા કે ત્યાં મને મા-બાપ પણ તા લગ્ન લીધા છે એટલે ભણવાનુ છેાડીને અહી આવ્યા છું.
યાદ
આવતા નહિ. આ કઇક લેાકા એમ કહે છે