________________
શારદા રત્ન
૬૬૭ અમને કયાં મળશે. ? હું અનાથના નાથ ! દુઃખીએના બેલી ! આપના વિના સૂનુ· સૂનુ་ લાગશે. અમારા પેાકાર ક્યાં જઈને કરીશું ? આ રીતે રડતા રડતા પાછળ જઈ રહ્યા છે. જેને જેના તરફથી કંઈ સહારા મળતા હાય છે તે તેને વિયેાગ થવા પર અવશ્ય શાકાતુર બને છે, કારણ કે તેમના તરફથી તેમને જે સુખ મળતું હતુ. તે હવે ખંધ થઈ ગયું'. એટલા માટે નમિરાજા પ્રવર્જિત થવાથી પ્રજા પણ રડી રહી છે. રાણીએ રડે, બધા રડે એટલે ખૂબ કાલાહલ મચી ગયા, પણ મિરાજર્ષિ વિરાગી બન્યા હતા. પ્રિયતમાઓના પ્રેમ, મિથિલાની મનેાવેદના ને લેાકેાની લાગણી એમના પગને થંભાવી ન શકી. બધાને રડતા-કકળતા મૂકીને ભગવાન નિમરાજિષ ચાલી નીકળ્યા. હવે તેમની પરીક્ષા કરવા કાણુ આવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર —ગુણદત્તના કહેવાથી બધા રાજસેવકા ગુણચંદ્રની તથા તેમના માતાપિતાની શેાધ માટે નીકળ્યા છે. હવે ખીજી ખાજુ શું બનાવ બને છે.
ધનપુર નગરમાં ધનદ નામે માટા શ્રેષ્ઠી વસે છે. તેમને ત્યાં ધનકુબેર જેવી સ`પત્તિ અને સમૃદ્ધિ હતી. તેમના ભંડારમાં અનેક સ્ફટિક રત્ના અને વારત્ન જેવા રત્ના હતા. જેમને ત્યાં સેાના રૂપાના ગઢ અને કાંગરા હતા. જેના ભંડારની રક્ષા કરવા માટે તેા કેટલાય સેવકા રાખ્યા હતા. તેમના વહેપાર ઘણા મેાટા પાયા પર ચાલતા હતા. દેશાવરમાં તેમની પેઢીએ ચાલતી હતી. આવા મહાન સમૃદ્ધ સુખી શેઠ ધનપુર નગરમાં રહે છે. તેમને પતિવ્રતા શ્રીમતી નામની પત્ની હતી. જેના ગુણ ગુલાબની સૌરભ સારા નગરમાં મ્હેકી રહી હતી. તે શીલવતી, ગુણવતી અને ધર્મવતી હતી. શેઠ–શેઠાણી બંને સાથે ધર્મક્રિયાઓ કરતા. આટલી લક્ષ્મી હેાવા છતાં જીવનમાં ધર્મનું સ્થાન મેખરે હતું. શેઠાણીનું સૌંદર્યાં, રૂપ તા જાણે સ્વર્ગની અપ્સરા જોઇ લેા ! એવા રૂપ–સૌ થી યુક્ત હતા. તેમને શુભમતિ નામની એક દીકરી હતી. જેની મતિ સદાય શુભ જ હતી. એવી શુભમતિ રૂપરૂપના અંબાર, બુદ્ધિમાં ચતુર અને ગુણવાન હતી. તે શુભમતિ સ્ત્રીઓની ૬૪ કળાઓમાં પારંગત હતી. તે યુવાનીના આંગણીયે આવીને ઉભી છે. પહેલા દીકરી વગર કારણે બહાર જતી ન હતી. અરે! પિતાની આડે પણ ઉતરતી ન હતી. શુભમતિ સ*ગીતકળામાં ખૂબ હોંશિયાર છે. એક વખત દાસદાસીએ કહે શેઠજી ! આપની દીકરી સંગીતકળામાં તા એટલી હાંશિયાર છે કે એનુ સ`ગીત સાંભળતા ભલભલા થંભી જાય. આપ અનુ' એક વાર તે સંગીત સાંભળેા. શેઠ કહે ભલે, આપ એને બાલાવા. શુભમતિએ તે પેાતાના સંગીતના જે સૂરા રેલાવ્યા તે સાંભળતા શેઠ સ્થ*ભી ગયા. શું મારી દીકરી છે ! તેના રતવનમાં શબ્દે શબ્દે વૈરાગ્યના ઝરણાં વહી રહ્યા છે. શી તેની સગીતકળા છે ! શુભમતિનું સંગીત સાંભળતા માબાપના હૈયા હર્ષોંથી ખીલી ઉઠયા. તેમના મનમાં થયું કે અહા ! રાત-દિવસ સુખની શય્યામાં રહેનારી, કામળ ફૂલ જેવી મારી દીકરી સાસરાના ભારને કેવી રીતે ઉપાડી શકશે ? વળી સમજતા હતા કે દીકરી પિતૃગૃહના દ્વાર કરતાં શ્વસુર ગૃહના આંગણે શેાભશે. રંગમાં જો મિલનસાર