________________
ચારના રત્ન
૬૦૧
તેવી તેની શરતા પણ જખરી છે. ખીજે તા તમે વહેપાર ધંધા કરા, કમા, પછી ભાડું ભરા એવા રિવાજ છે, પણ આ મેળા તે એવા જખરા છે કે તેનુ ૩૬ હજાર દિવસેાનું ભાડું આગળથી લઈ લેવામાં આવ્યું છે. આ ભવનું આયુષ્ય, જાતિ, સ્થિતિ, અવગાહના, અનુભાગ એ બધું જીવ આગલા ભવમાંથી નક્કી કરીને આવે છે. જમીન ભાડે રાખા તા દર મહિને ભાડું ભરવાનુ હાય છે. આ છત્રીસ હજારીયા મેળેા એવા છે કે તેમાં છત્રીસ હજાર દિવસેાનું ભાડું એકી સાથે લઈ લેવામાં આવ્યુ છે. આટલું મોટું ભાડું આપીને દુકાન રાખ્યા પછી જો જીવ રઝળતા ફરે તેા શી દશા થાય? છત્રીસ હજાર દિવસનું ભાડું ભરીને આપણે દુકાન ભાડે રાખી છે. એ ભાડે રાખેલી દુકાનમાં કમાણી કેટલી થઇ તેના વિચાર કરવાના છે. તમે મેળામાં દુકાન માંડા, દુકાનમાં ચારે ખાજુ રમકડા ગેાઠવા, દુકાનને ખૂખ શણગારા, આખી દુકાનમાં ઇલેકટ્રીક લાઈટ મૂકો, લોકા તમારી દુકાન જોઈને ખેલે કે શું લાણા શેડની દુકાનની શૈાભા ! યાદ રહી જાય તેવી. કાઈ તમારી દુકાનની આટલી પ્રશ'સા કરે. અરે, તમારા માલ જોઇને લેાકેા તમારા માલને ખૂબ વખાણે પણ એથી કંઈ તમારા કલેજે ઠંડક વળે ખરી ? ના....ના....દુનિયાની પ્રશસા સાંભળીને તમે રાજી થતા નથી. જો તમારા માલ ખપે અને થાડા ઘણા પણ નક઼ા થાય તા તમે રાજી થવાના.
આ જ સ્થિતિ આત્માને લાગુ પડે છે. દુનિયા પૈસાવાળાને ત્યાં જન્મેલા જુએ, રંગરાગમાં મ્હાલતા જુએ એને ભાગ્યશાળી ગણી લે એથી આત્માને શે। લાભ ? મેળેા ભરાયા છે એ વાત સાચી, દુકાન સરસ છે એ સાચું, તમારા શેા બધાને પસંદ છે એ કબુલ, પણ જો તમે કમાણી કરી હોય તો તમારી શૈાભા અને કમાણી ન કરી હોય તે તમારી શાભા નથી. તે પ્રમાણે આ ભવમાં પણ તમે સાચી કમાણી કરી હેાય તેા તમારી શાભા છે નહિ તા તમારી શેાભા નથી. જો આ ભવમાં કાંઈ કમાણી ન કરી તા મેળામાંથી હાથ ઘસતા વહેપારી જેવી દશા થશે. જે ભવ્ય આત્માને આવા વિચાર આવે છે તે આત્માને આ ભવનું મહાભય કરપણું સમજાય છે. કર્મ દરેક ભવરૂપી દુકાન મંડાવે છે, પણ તે કાંઈ પણ કમાણી કરાવ્યા વિના એમ ને એમ પાછા કાઢે છે. એ આપણી કરૂણાજનક સ્થિતિ છે. જે આત્મા આ મેળા ઉપર મેહ પામતા નથી અથવા તેા મેળાની દુકાનને શણગારવાની પાછળ પેાતાના આત્મ તત્ત્વ રૂપી મહામૂલ્યવાન ખજાના ગુમાવી દેતા નથી તે આત્મા કમાણી કરીને જાય છે.
જેને આત્માની કમાણી કરવાની લગની લાગી છે એવા મિરાષિને આ સંસાર દુઃખના દરિયા લાગ્યા, તેથી રમણીઓના રાગને, પરિવારના પ્રેમને અને સ્વજનાના સ્નેહને છેડીને સંચમ માર્ગે પ્રયાણ કર્યું, ત્યારે રાણીઓના રૂદનથી, પ્રજાજનાના કરુણ વિલાપથી સારી મિથિલા નગરીમાં કાલાહલ મચી ગયા, પણ સાચા સાધક પેાતાના માર્ગથી જરાપણ ચલિત ન થાય. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં ખેલ્યા છે કે, ज कालूणियाणि कासिया, जइ रोयन्ति य पुत्तकारणा ।
દ્વિય' મિત્રÇ' સમુદ્રિય', નો ભ્રમન્તિ ળ સવિત્તÇ / અ. ૨ ૩, ૧ ગા. ૧૭