________________
શારદા રત્ન
૭૧૩
સગપણ કરીશ નહિ, છતાં શેઠના મીઠા વચનામાં અંજાઈ ગયા. ાકરાને જોયા નહિ ને સગપણ કરી લીધું. શેઠ પર વિશ્વાસઘાત કરી કરીનુ વાગ્નાન કર્યું. શેઠના તા રામામમાં આનદ છે. શેઠે પાતાના સ્વજનાને ઘેર બાલાવી જમાડયા. કાઢીયા પુત્રનુ નસીબ ગણા કે પિતાનું કિસ્મત ગણા, પણ શેઠ આજે અહેાભાગ્ય માનતા હતા. બધી વિધી પતાવીને કુશળદત્ત જવાની રજા માંગી. શેઠે કુશળને સારા ઉત્તમ વસ્ત્રાભૂષણ્ણા આપીને વિદાય આપી.
આઠ દિન બીત ગયે તભી, શેઠ શેઢાનીકા ચિતા હાવે, અભી કયાં ન આયા, અલી કાં ન આયા, હમારા પ્યારા કુશલ. કુશળદત્તના હૈયામાં આનંદનો પાર નથી. કયારે મારા શેઠ પાસે જાઉ ને શુભ વધામણી આપુ. બીજી બાજુ કુશળના ગયા પછી ગામમાં બે ત્રણ છેાકરાની સગાઈ શુભમતિ સાથે કરવા કહેણુ આવ્યા. માળાપના મનમાં થયું કે છેકરા સારા છે. આપણા જાણીતા ને જોયેલા, પણ કુશળ સમાચાર લઈને ન આવે ત્યાં સુધી શું થાય ? જે ન કરીએ તેા વાત હાથથી ન્તય એવી છે, પણ શું થાય ? જો કિશારદત્ત સાથે શુભમતિનું સગપણ ન થયું હોય તેા અહીં થઈ જાય ! દીકરીના માબાપ સતાનના સુખ માટે કેટલી ચિંતા કરતા હોય છે! ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણી ખૂબ ચિંતા કરે છે. કુશળને ગયા આઠ આઠ દિવસ થયા છતાં હજુ આબ્યા નથી, શું થયું હશે ? હજી કેમ નથી આવ્યા ? શેઠ શેઠાણી રાહ જોતા હતા ત્યાં રણુઅણુ કરતા રથ આવ્યા. શેઠ શેઠાણી બહાર નીકળ્યા. કુશળની આંખેામાં સંતાષની છાયા, હસતું મુખડું અને કાય સમાપ્તિના આનંદ જોતાં શેઠ શેઠાણીના મનમાં ઉછળતા તર`ગેા શાંત થઇ ગયા. કુશળે શેઠ શેઠાણીને પ્રણામ કર્યા, પછી બધા સાથે અંદર ગયા. શેઠાણી કહે કુશળ ! કેટલેા વિલંબ ! કુશળ ! તારી કુશળતા ! તેં તે અમને ચિંતામાં મૂકી દીધા. શેઠાણી ! વિલંબ તા ઘણા થયા. મહામુશીબતે વેવાઇની પરાણાગતેથી છૂટી શકયો છું. શું તેમના આતિથ્ય સત્કાર ! શુ તેમની મહેમાનગતિ ! તેના બહુમૂલ્ય વસ્ત્રાભૂષણેાથી કરેલા સત્કાર ! એ બધી વાત કરી.
પછી કહે છે, શું તેમના મહેલ છે ! જાણે સ્વર્ગ નીચે ઉતર્યુ”ન હાય ! શું તેમના વૈભવ ! તેમના નાકર ચાકરના બંગલા છે એવા આપણા બંગલા પણ નથી. કુશળે તા ખૂબ વખાણ કર્યા. શેઠાણી કહે કુશળ! જો તારે આટલા દિવસ રોકાવાનું થયું તેા સંદેશે મેાકલાવ્યા હૈાત તે ? શેઠાણી ! સાચી વાત છે. શેઠ કહે શેઠાણી ! કુશળ બિચારા લાંખી મુસાફરી કરીને આવ્યા છે તેા એના સુખ સમાચાર પૂછવાને બદલે પ્રશ્નોની ઝડી વરસાવા છે ? તેને જમવાની સગવડ કરશે. તે જમી લે પછી આપણે તેને બધી હકીકત પૂછીએ. બધાનું મન શુભ સમાચાર જાણવા ઉત્સુક બન્યું હતું. કુશળે લક્ષ્મીત્ત શેઠના મહેલનું', તેના આતિથ્ય સત્કારનું જે વર્ણન કર્યું. તે સમાચાર સાંભળતા ધનદ શ્રેષ્ઠીના મુખ પર જરા પણ આનંદ દેખાતા નથી. કુશળના મુખ પર અનેાખું હાસ્ય હતું.
જમીને કુશળ અને શેઠ-શેઠાણી બધા બેઠા, પછી કુશળ કહે સ્વામી! આપણી