________________
શારદા સ્વ
૧૮૫
ત્યારથી બેભાન દેશામાં પડ્યો હતા. કચારેક ભાન આવતું ત્યારે મુખમાંથી એક જ શબ્દો નીકળતા. અરે રાજન્ ! આ તે કેવા ન્યાય! મારા ગભરૂ ખાળકાને છેાડી દો. બચાવા, બચાવા. કાઇ તા બચાવા. મારા કોઇ દોષ નથી. હે પ્રભુ ! આ નિરપરાધી ફૂલડા ઉપર દયા કરા હે શાસનદેવ ! તમે અમારી વહારે આવા ને બાળકાની રક્ષા કરેા. રાજા રૂઠ્યા, ભલે રૂચા પણ હે મારા નાથ ! તું ન રૂઠીશ. કદાચ ફાંસી મળે તે એમને આ ધ્યાન, રૌદ્રધ્યાન ન આવે અને એમની મૃત્યુની અંતિમ ઘડી સુધરી જાય એવી એમને મતિ આપજો, જેથી એમના પલાક તા સુધરે. એમના કરૂછુ રૂદનથી પાડાશી ખધા ભેગા થઇ ગયા. બધાને દયા આવે છે, પણ રાજાને સત્ય વાત સમજાવવા કાણુ જાય ? ચાકીયાતા અને બાળકાને લઈ ને જાય છે, ત્યાં શું નવાજુની બનશે ? તે વાત અવસરે.
આપણે ત્યાં ઉગ્ર તપસ્વી ખા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને તેમની માસખમણુની તપસાધનાના છેલ્લા દિવસ છે. શાસનદેવની સહાયથી અને ગુરૂદેવની કૃપાએ તેમની ભાવના પરિપૂ થઈ. શાતા સારી છે. આપ બધા તપ સાધનામાં જોડાજો. વિશેષ અવસરે.
વ્યાખ્યાન નં-૬૩
ભાદરવા વદ ૯ સામવાર
તા. ૨૧–૯–૮૧
આ ા. પૂ. ભાવનાબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણાના મ'ગલ પ્રસગ
અત્રે પધારેલ પૂ. મહાસતીજી, સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેના ! આજે આપણે આંગણે મોંગલ તપ-મહાત્સવ ઉજવાઈ રહ્યો છે. આ સંસારની મહેલાત આહાર આદિ ચાર સંજ્ઞાઓના સ્થંભ ઉપર ખડી થયેલી છે. તેના કારણે જીવા હેરાન પરેશાન થઈ ભયંકર ચાતનાઓના ભાગ અને છે, તેથી તે સંજ્ઞાએ ભયંકર હેાવાથી– તેને હઠાવવા માટે ભગવાને દાન, શીલ, તપ, ભાવ રૂપ ધર્મ ઉપદેશ્યા છે. આ ધર્મ દ્વારા સંસારની અનાદિ કાળની ઉભી રહેલી મહેલાતને આપણે જમીનદોસ્ત કરી શકીએ છીએ. પણ જરૂર છે પુરૂષાની. ભગવાન મહાવીર પ્રભુએ આત્મકલ્યાણ માટે કેવા અનુપમ પુરૂષાર્થ ખેડ્યો હતા. કર્મ શત્રુઓની સામે અવિરત ઝઝૂમ્યા હતા. પ્રભુના જીવનના પ્રસંગેા આપણા નિષ્પ્રાણ જીવનમાં પ્રાણ પૂરી જાય છે. તેઓ પ્રજાને હાલ કરે છે, હે ભાગ્યવાના ! જાગેા–જાગેા, માહનિદ્રાને ત્યાગેા ને આત્મસિદ્ધિના પવિત્ર પથે પગલા માંડા. આ માટે સતત પુરૂષાર્થ કરી. પ્રભુના આત્મામાં જે ખળ, શક્તિ અને સામર્થ્ય હતા તે આપણા આત્મામાં પણ છે.
પ્રભુએ કર્મારૂપ કચરાને અહિંસા, સયમ અને તપરૂપ અગ્નિ દ્વરા દૂર કરીને આત્માને સુવર્ણ થી પણ અધિક તેજસ્વી બનાવ્યા. આપણે પણ અહિંસા, સંયમ અને તપ રૂપ અગ્નિ દ્વારા એ ચીકણાં કર્મોને વિખેરી નાંખી શુદ્ધ અને નિર્મળ બનાવી શકીએ