________________
ર
શારદા રત્ન
આવી આત્મચિંતા કલારે પણ થાય છે ખરી ? સંસારના કાર્યોમાં પ્રતિકૂળતા આવે તે ચિંતા, પણ આત્મા માટે કેાઈ ચિંતા નહિ. હું તમને એક ન્યાય આપુ.
તમે તમારા મકાનમાં લાઈટ ફીટી'ગ કરાવ્યું. મીટર પણ મૂકાવ્યું. તે માટે જે જે જરૂર હાચ તે બધું કરાવ્યું, સ્વીચ પણ મૂકાવી. રાત પડી, સ્વીચ દબાવી છતાં લાઈટ ન થઈ તા ચિ'તા થશે કે ફીટીંગ તા બધું કરાવ્યું છે, મીટર લગાડવુ' છે, છતાં લાઈટ કેમ થતી નથી ? કથાં વચ્ચે ગરબડ છે. તમે તરત ઇલેકટ્રાશ્યનને ખેલાવશેા. બધુ તેને બતાવા ને પછી પૂછે। કે લાઈટ કેમ થતી નથી ? આપ લાઈટ થાય તેવુ' કરી દો. ઇલેકટ્રીશ્યન ફીટી'ગ બધુ... ખરાખર જોઇને કહેશે કે ભાઈ ! બધુ' બરાબર છે, પણ હજી પાવર હાઉસ સાથે કનેકશન કાં જોડ્યુ છે? પછી લાઈટ કેવી રીતે થાય? કદાચ કનેકશન લીધું છે પણ જો લાઈટ ફીટીંગ ખરાખર નહિ હોય તેા લાઈટના પ્રકાશ નહિ થાય. કાં ગરબડ છે તે શેાધા. બસ આ વાત આત્મા પર વિચારો. વર્ષોથી ધર્મારાધના કરીએ છીએ, છતાં હજુ આત્મામાં લાઈટ-પ્રકાશ કેમ નથી થતા ? આ તમારા બાહ્ય પ્રકાશની વાત નથી, પણ જ્ઞાન પ્રકાશની વાત છે. આપણા જીવન રૂપી મહેલમાં હજુ અંધારુ છે, ત્યારે જીવને ચિંતા થાય છે કે હજુ મારા આત્મઘરમાં અંધારું કેમ છે ? અજ્ઞાનની ઉગી અધેરી નિશા, તેમાં કયાં તને પ્રકાશ મળે! સત્ય સમજણની જો પામે દિશા, તા સભ્ય રત્ન આવી મળે. અજ્ઞાન અંધેરા દૂર હટે તે। જ્ઞાન પ્રકાશ બહાર ખીલે.... આત્મઘરમાં હજુ અજ્ઞાનના અંધકાર પથરાયેલા છે. તેમાં પ્રકાશ કયાંથી મળે ? આ અંધકાર દૂર હટે ને સત્ય સમજણ આવી જાય તે જીવનમાં જ્ઞાનના પ્રકાશ પુરજોશમાં ખીલી ઉઠે ને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત થઈ જાય.
આત્મચિંતા કરી છે ખરી ? આત્મઘરમાં અંધારું હોય તે આત્માને ચિંતા થવી જોઇએ. ક્યારે પણ એવી ચિતા થાય છે ખરી ? આત્મા તરફ કયારેય દૃષ્ટિ કરી છે ખરા ? આ આત્મા આખી દુનિયાને જુએ છે પણ ખુદ પેાતાને નથી જોતા. આવા આત્માને બુદ્ધિશાળી કહેવા કે બુધ્ધે ! અરે વીસ રૂપિયાની નેટ ફાટી જાય તા ચિંતા થાય પણ મૂલ્યવાન આત્માની ચિ'તા થતી નથી. કેટલી બધી લાપરવાહી ! બેદરકારી ! આટલી વાત યાદ રાખજો કે જ્યાં સુધી આત્માને પેાતાની ચિ'તા નહિ થાય ત્યાં સુધી દુનિયાની કાઈપણ વ્યક્તિ ખુદ તીથ કર પણ ઉદ્ધાર નહિ કરી શકે. ખૂબ "ડાણુથી મનનપૂર્વક વિચારે કે આટલી બધી ધર્મક્રિયા કરવા છતાં જીવન-વ્યવહારમાં અને મનના વિચારામાં પ્રકાશ ફેલાયા છે? ના....ના....ત્યાં તે બધે અંધારું....અ ધારું છે. તપાસ કરે કે પરમાત્મા પ્રભુના પાવર હાઉસ સાથે કનેકશન તા સલામત છે ને ? ( શ્રેાતામાંથી અવાજ-અરે, કનેકશન જ લીધું નથી તે સલામતીના પ્રશ્ન કર્યાં ?) જ્યાં સુધી પ્રભુની સાથે ભક્તિનું, શ્રદ્ધાનું કનેકશન નથી રહેશે, માટે ફીટીગ અને કનેકશન અને ખરાખર જોઈ એ.
જોયુ ત્યાં સુધી અંધારું" જો બંનેમાંથી એક પણ ન