________________
શારદા રત્ન
૬૧
તમે કયારે પણ આ નગર તરફ્ ન જોશે. તેમના માતાપિતા આ નગરમાં છે, પણુ કાણુ તેમને સમાચાર આપે કે તમારા ફૂલ જેવા નિર્દોષ બાળકા મૃત્યુના પંજામાંથી છૂટી ગયા છે. માબાપને તેા ખબર નથી એટલે એ ખિચારા તા કાળા કલ્પાંત કરે છે.
જંગલમાં મંગલ – બંને પંખીડા ઉડી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું. ચાલતા ચાલતા એક અધાર અટવીમાં પહોંચ્યા. જ્યાં વાઘસિંહની ભયકર ત્રાડા સ`ભળાતી હતી. બંને બાલુડા દિવસે ચાલે ને રાત્રે ઝાડ પર ચઢી જાય. ભૂખ–તરસ ખૂબ લાગી છે. ખાવા માટે સાથે ભાતું પણ નથી. બંને બાળકા પાણીની શોધમાં ફરે છે. ત્યાં જંગલમાં મૉંગલ સમાન એક વૃક્ષની નજીક મહાન વિભૂતિના દર્શન થયા. મુનિને દૂરથી જોતાં તેમનું મસ્તક નમી પડયું. આંખે હસી રહી. હૈયુ ઉછળી રહ્યું, દેહતાપ શમી ગયા. પગમાં જોમ આવ્યુ. મુનિ નિજાનંદમાં મત હતા. તે એકલા અટૂલા ચાલ્યા જતા હતા, નથી મસ્તકે છત્ર કે નથી પગે પગરખા. ઘેાડી વારે આ ભાઈની જોડી ત્યાં પહેાંચી ગઈ. મુનિને જોઇને ‘મથએણું વંદ્યામિ' કહને વંદન નમસ્કાર કરી સુખશાતા પૂછી. મહાત્માએ તે બંનેના અંતરના ભાવ જાણી શ્રુતવાણીની સુંદર કડીઓને હૃદયસ્પશી મનાવી પીરસવા માંડી. સંસારમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ ક્રમ ચાલ્યા જ કરે છે. આપ હિંમત ન હારશે, ગભરાશે। નહિ. આપ દુઃખના માર્યા ભાગ્યા લાગેા છે, આપ ધર્મને છેડશે. નહિ, અરિહંતાદિ ચાર શરણાં સાથે રાખો. દુઃખ પછી સુખ આવશે. અતરના કાર્ડિયે ધર્મને અપનાવા. જરૂર તમારા જીવનમાં પ્રકાશ થશે. જીવનમાં સુંદર આપ લાવનાર અણુગાર ધર્મ તરફ્ પ્રયત્નવત ખનેા. ગુરૂદેવ ! સ ત્યાગ માટે હજુ અમે અસમ છીએ. એમ કહીને બાળકેા ત્યાંથી ચાલ્યા, અને મહામુનિ પણ વિહાર કરી ગયા. મ'ગલમાં અમંગલ બાળકો પાણી માટે ફરતા હતા, ત્યાં દૂરથી એક કૂવા જોચેા. કૂવામાંથી પાણી કાઢવુ` કેવી રીતે ? આજુબાજુ તપાસ કરતા નાનુ દોરડું શેાધી કાઢ્યું. ગુણદત્ત કહે-ભાઈ! તું બેસ. હું આ દોરડાથી પાણી ખેંચુ' છું, એમ કહીને પાણી ખેંચવા જાય છે, ત્યાં દોરડું તૂટી ગયું. દોરડાની સાથે ગુદત્ત પણ કૂવામાં પડી ગયા. આ જોઈ ને ગુણચંદ્ર તેા ખૂબ રડવા લાગ્યા, અરે વિધાતા ! હવે હું એક્લે શુ કરીશ ? તને આ બંને ભાઈની જોડી પણ ન ગમી કે તે તેાડી નાખી ! ક્રૂર વિધાતા ! તને દયા ન આવી કે આ નાના ભાઇ એકલા શુ કરશે ? ગુણચંદ્ર ભાઈ-ભાઈ ના પાકારા કરે છે પણ આ જંગલમાં તેના પાકાર કાણુ સાંભળે ? ભાઈ ! હવે હું શું કરીશ ? ખૂબ રડે છે. અરે! કોઈ તા વહારે આવે ને મારા ભાઈને બચાવેા. છેવટે પેાતે હિમતવાન બન્યા ને તેણે એક યુક્તિ શેાધી કાઢી.
ધાતી ઔર સાફા રા ફિર બ્લેડ, કુવા કાંટા છેર બાંધ્યા ગાંઠો દેઈ ને ઉતાર્યો નીચે, ભાઈને ઝટ ખીચે. પેાતાની પાસે જે ધેાતીયું હતુ. તેને ગાંઠ વાળીને દોરડું બનાવ્યું અને તે દોરડું
*→